વિક્રમ સંવત 2076 ફાગણ સુદ – બારસ
આજની ચંદ્ર રાશિ – સિંહ
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ (અ,લ,ઈ)
આજનો દિવસ મધ્યમ ફળદાયી નીવડે. આજે આ૫નું સ્વાસ્થ્ય કદાચ નરમગરમ રહે. આ૫ તન અને મનથી થાક મહેસૂસ કરો. બની શકે તો પ્રવાસ યાત્રા આજે ટાળવો. જીદ્દી વલણ ટાળવું. સ્વાસ્થ્ય સંભાળવું. પેટને લગતાં દર્દ થવાની શક્યતા છે. સંતાનોના પ્રશ્ન અંગે ચિંતા રહે.
વૃષભ (બ,વ,ઉ)
આજનો દિવસ મઘ્યમ રહેશે. આજે આ૫ કોઇપણ કાર્ય દૃઢ મનોબળ અને પૂરતા આત્મવિશ્વાસથી કરી શકશો. આજે પિતાથી સંપત્તિથી લાભ થવાનો યોગ છે. કુટુંબમાં પણ પિતાના પક્ષે વ્યવહાર થાય. કલાકારો અને રમતવીરો માટે ખૂબ સારો દિવસ છે.
મિથુન (ક,છ,ધ)
આજનો દિવસ આ૫ના માટે સારો અને લાભકારક નીવડશે. મિત્રો, ભાઇભાંડુઓ અને પડોશીઓ સાથેના આ૫ના સંબંધો સુમેળભર્યા રહે. આર્થિક બાબતો માટે આજે તમે વઘુ સજાગ રહો. રોકાણકારોએ સાવચેતીપૂર્વક તેમનું મૂડી રોકાણ કરવું. નવા કાર્યોના શુભારંભ માટે સારો દિવસ છે.
કર્ક (ડ,હ)
આજે આ૫નો દિવસ મધ્યમ ફળ આ૫નાર નીવડશે. આજે આ૫ને ચિત્તમાં ગ્લાનિનો ભાવ હશે. જે કોઇપણ કામ કરો તેમાં આ૫ને સંતોષ ન મળે તેથી મનમાં અસંતોષની લાગણી પ્રવર્ત્યા કરે. શારીરિક આરોગ્ય સારૂં ન રહે. જમણી આંખમાં તકલીફ થાય. પરિવારના સભ્યો સાથે ગેરસમજ ઉભી થાય.
સિંહ (મ,ટ)
આજનો દિવસ શુભ ફળ આ૫શે. આજે આ૫ આત્મવિશ્વાસથી ભરપૂર હશો અને દરેક કામ દૃઢ નિર્ણયશક્તિ સાથે કરી શકશો. સરકારી કાર્યોમાં અથવા સરકાર તરફથી લાભ થાય. પિતા કે વડીલોનો સાથ સહકાર મળી રહેશે. સામાજિક ક્ષેત્રે માન સન્માન મળે. વર્તનમાં ઉગ્રતા ન રાખવી.
કન્યા (પ,ઠ,ણ)
આજે કોઇની સાથે આપના અહમનો ટકરાવ ન થાય તે બાબતે ખાસ સંભાળવું. કોર્ટ કચેરીથી સાવધાન રહેવું. આકસ્મિક ધન ખર્ચ થાય. મિત્રો સાથે અણબનાવ ન થાય તેનો ખ્યાલ રાખવો. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. શાંત મગજથી કામ લેવું. સ્વભાવમાં ઉશ્કેરાટથી કામ બગડવાની શક્યતા છે.
તુલા (ર,ત)
આજનો દિવસ ખૂબ જ ફળદાયક નીવડશે. આજે આ૫ને જુદાજુદા ક્ષેત્રે લાભ થવાના યોગ છે. દોસ્તો સાથે મિલન મુલાકાત અને એકાદ મનોહર સ્થળે પર્યટન થવાની શક્યતા છે. ગૃહસ્થજીવનમાં પુત્ર અને પત્નીથી સુખની પ્રાપ્તિ થશે. ધનપ્રાપ્તિના યોગ છે. આજે આ૫ની આવકમાં વૃદ્ઘિ થવાના યોગ છે.
વૃશ્ચિક (ન,ય)
આજે આ૫ના ગૃહસ્થ જીવનમાં આનંદ ઉલ્લાસ વ્યાપ્ત રહે. આ૫ના દરેક કાર્યો વિના અવરોઘે પાર પડે. માન સન્માનના હકદાર બનો. નોકરીમાં વ્યવસાયમાં ૫દોન્નતિ થાય. ઉચ્ચ અધિકારીઓ તેમજ વડીલોની કૃપાદૃષ્ટિ રહે. આરોગ્ય સારૂં રહે. ધનલાભના યોગ છે.
ધન (ભ,ફ,ઢ,ધ)
આજે શરીરમાં થાક, આળસ અને કંટાળાની લાગણી રહે. સ્વાસ્થ્ય થોડું નરમગરમ રહે. મનમાં ચિંતા અને વ્યગ્રતા રહે. સંતાનો અંગે ચિંતા થાય. વ્યવસાયમાં તકલીફ ઉભી થાય. આજે ભાગ્ય સાથ આ૫તું ન લાગે. જોખમી વિચાર, વર્તન અને આયોજનોથી દૂર રહેવું. કાર્ય સફળતા ઓછી મળે.
મકર (ખ,જ)
નોકરી વ્યવસાય અંગે આજે પરિસ્થિતિ અનુકૂળ બની રહેશે. ઓફિસમાં વહીવટી કાર્ય આ૫ કુનેહતાપૂર્વક કરી શકો. વ્યવહારિક કે સામાજીક કાર્ય અંગે અચાનક બહારગામ જવાના સંજોગો ઊભા થાય. ખાવા- પીવામાં, હરવા- ફરવામાં ધ્યાન રાખવું. આકસ્મિક ધનખર્ચ થાય. ભાગીદારો સાથે આંતરિક મતભેદો વધે.
કુંભ (ગ,શ,ષ,સ)
આજે આપનામાં દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ છલકાતો દેખાશે. પ્રણય અને રોમાંસ આપના દિવસને રંગીન અને મોજીલો બનાવશે. વિજાતીય વ્યક્તિઓ સાથે ઓળખાણ થાય કે મિત્રતા બંધાય. નાની મુસાફરી કે આનંદદાયક પર્યટન થાય. ભાવતા ભોજન અને નવા વસ્ત્રોથી આનંદ મળશે.
મીન (દ,ચ,ઝ,થ)
આજનો દિવસ આ૫ના માટે શુભ ફળદાયી છે. આજે આ૫ દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ ધરાવતા હશો. આરોગ્ય જળવાશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. રોજિંદા કાર્યો સારી રીતે કરી શકો. હરીફો સામે વિજય મળે. સ્વભાવમાં ઉગ્રતા રહે. તેથી સંભાળીને બોલવું અને વર્તવું.