વિક્રમ સંવત 2076 માગસર વદ – આઠમ
આજની ચંદ્ર રાશિ – કન્યા
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ)
આર્થિક અને વ્યવસાયિક દ્રષ્ટિએ લાભ પ્રાપ્ત થાય. પરોપકારના ઉદ્દેશ્યથી કરેલા કાર્યથી મન પ્રફૂલ્લિત થાય. સ્વાસ્થ્ય સારું રહે.
વૃષભ
(બ,વ,ઉ)
મહેનતના પ્રમાણમાં ઓછું ફળ પ્રાપ્ત થાય. નવા સંબંધ બને. કલા તેમજ વાંચવા – લખવામાં રસ રૂચિ રહે. વાણીમાં મધુરતા રહેશે.
મિથુન
(ક,છ,ધ)
વધું પડતા ભાવનાશીલ રહેશો. જળાશય અને સ્ત્રી વર્ગથી સચેત રહેશો. માતાનાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહી શકે. નિર્ણયશક્તિનો અભાવ રહેશે.
કર્ક
(ડ,હ)
આજે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. મનથી તાજગીનો અનુભવશો. કાર્યક્ષેત્રમાં પ્રતિસ્પર્ધીને પરાજીત કરી શકશો. ભાગ્ય ચમકશે.
સિંહ
(મ,ટ)
પરિવારમાં મેળ મેળાપનું વાતાવરણ રહે. દૂર રહેતાં મિત્રો સાથેના સંદેશા વ્યવહાર લાભદાયક રહેશે. આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધારે રહે.
કન્યા
(પ,ઠ,ણ)
વાણીની મધુરતા નવા સૌહાર્દપૂર્ણ સંબંધો બાંધી શકો. વૈચારિક સમૃદ્ધિ વધે. વેપાર – ધંધામાં લાભ અને સફળતા પ્રાપ્ત થાય. દામ્પત્યજીવનમાં આનંદ
તુલા
(ર,ત)
આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેશો. માનસિક સ્વસ્થતા પણ ઓછી રહે. વાણી પર સંયમ રાખવો જરૂરી. મોજશોખ પાછળ ખર્ચ થાય.
વૃશ્ચિક
(ન,ય)
નોકરી – ધંધા અને વ્યવસાયમાં લાભ પ્રાપ્ત થાય. સામાજીક સમારોહ, પર્યટન જેવાં પ્રસંગો સર્જાય. તન – મનથી પ્રફૂલ્લિત રહેશો. શુભ દિવસ.
ધન
(ભ,ફ,ઢ,ધ)
આજે યશ, કિર્તી અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. સ્વાસ્થ્ય સારું રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ. પિતા અને સરકાર તરફથી લાભ.
મકર
(ખ,જ)
બૌદ્ધિક કાર્ય કે સાહિત્ય લેખન જેવી પ્રવૃત્તિઓ માટે અનુકૂળ દિવસ. શારીરિક થાક અનુભવશો. સંતાનની સમસ્યા હેરાન કરી શકે.
કુંભ
(ગ,શ,ષ,સ)
આજે નિષેધાત્મક કાર્યો અને નકારાત્મક વિચારો ટાળવા. પારિવારીક વાતાવરણ કલુષિત રહેશે. આર્થિક તંગી અનુભવી શકો. મધ્યમ દિવસ.
મીન
(દ,ચ,ઝ,થ)
રોજીંદા કાર્યોમાંથી સમય કાઢી હરવા – ફરવા પાછળ સમય વિતે. ભાગીદારી માટે શુભ સમય. સાર્વજનિક જીવનમાં માન – સન્માન પ્રાપ્ત થાય.
- વિક્રમ સંવત 2076 માગસર વદ – આઠમ
- આજની ચંદ્ર રાશિ – કન્યા
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ) |
આર્થિક અને વ્યવસાયિક દ્રષ્ટિએ લાભ પ્રાપ્ત થાય. પરોપકારના ઉદ્દેશ્યથી કરેલા કાર્યથી મન પ્રફૂલ્લિત થાય. સ્વાસ્થ્ય સારું રહે. |
વૃષભ
(બ,વ,ઉ) |
મહેનતના પ્રમાણમાં ઓછું ફળ પ્રાપ્ત થાય. નવા સંબંધ બને. કલા તેમજ વાંચવા – લખવામાં રસ રૂચિ રહે. વાણીમાં મધુરતા રહેશે. |
મિથુન
(ક,છ,ધ) |
વધું પડતા ભાવનાશીલ રહેશો. જળાશય અને સ્ત્રી વર્ગથી સચેત રહેશો. માતાનાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહી શકે. નિર્ણયશક્તિનો અભાવ રહેશે. |
કર્ક
(ડ,હ) |
આજે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. મનથી તાજગીનો અનુભવશો. કાર્યક્ષેત્રમાં પ્રતિસ્પર્ધીને પરાજીત કરી શકશો. ભાગ્ય ચમકશે. |
સિંહ
(મ,ટ) |
પરિવારમાં મેળ મેળાપનું વાતાવરણ રહે. દૂર રહેતાં મિત્રો સાથેના સંદેશા વ્યવહાર લાભદાયક રહેશે. આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધારે રહે. |
કન્યા
(પ,ઠ,ણ) |
વાણીની મધુરતા નવા સૌહાર્દપૂર્ણ સંબંધો બાંધી શકો. વૈચારિક સમૃદ્ધિ વધે. વેપાર – ધંધામાં લાભ અને સફળતા પ્રાપ્ત થાય. દામ્પત્યજીવનમાં આનંદ |
તુલા
(ર,ત) |
આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેશો. માનસિક સ્વસ્થતા પણ ઓછી રહે. વાણી પર સંયમ રાખવો જરૂરી. મોજશોખ પાછળ ખર્ચ થાય. |
વૃશ્ચિક
(ન,ય) |
નોકરી – ધંધા અને વ્યવસાયમાં લાભ પ્રાપ્ત થાય. સામાજીક સમારોહ, પર્યટન જેવાં પ્રસંગો સર્જાય. તન – મનથી પ્રફૂલ્લિત રહેશો. શુભ દિવસ. |
ધન
(ભ,ફ,ઢ,ધ) |
આજે યશ, કિર્તી અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. સ્વાસ્થ્ય સારું રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ. પિતા અને સરકાર તરફથી લાભ. |
મકર
(ખ,જ) |
બૌદ્ધિક કાર્ય કે સાહિત્ય લેખન જેવી પ્રવૃત્તિઓ માટે અનુકૂળ દિવસ. શારીરિક થાક અનુભવશો. સંતાનની સમસ્યા હેરાન કરી શકે. |
કુંભ
(ગ,શ,ષ,સ) |
આજે નિષેધાત્મક કાર્યો અને નકારાત્મક વિચારો ટાળવા. પારિવારીક વાતાવરણ કલુષિત રહેશે. આર્થિક તંગી અનુભવી શકો. મધ્યમ દિવસ. |
મીન
(દ,ચ,ઝ,થ) |
રોજીંદા કાર્યોમાંથી સમય કાઢી હરવા – ફરવા પાછળ સમય વિતે. ભાગીદારી માટે શુભ સમય. સાર્વજનિક જીવનમાં માન – સન્માન પ્રાપ્ત થાય. |