પારિવારિક સુખ શાંતિ જળવાશે. પત્ની અને તેમની પાછળ ખર્ચ પણ થાય. કુંવારા પાત્રોનાં લગ્નની શક્યતા ઊભી થશે. વેપારમાં તેમજ નોકરીમાં આવક વધશે.
કર્ક
(ડ,હ)
આજે શારીરિક માનસિક સ્વસ્થતાનો અભાવ વર્તાશે. છાતીમાં દર્દ કે અન્ય કોઈ વિકારથી પરેશાની અનુભવાય પરિવારમાં સભ્યો સાથે ઊગ્રવિવાદ થાય.
સિંહ
(મ,ટ)
પાડોશીઓ અને ભાઈભાંડુ સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. ધાર્યું કામ પાર પડશે. નાનો પ્રવાસ થાય. ભાગ્યવૃદ્ધિ માટેની તકો સામે આવશે. #Rashifal
કન્યા
(પ,ઠ,ણ)
દ્વિધાભર્યું માનસિક વલણ રહે. નકારાત્મક વિચારો મનની અસ્વસ્થતા વધારશે. કુટુંબીજનો સાથે ગેરસમજ કે મનદુ:ખના પ્રસંગ બને. બિનજરુરી ખર્ચ થાય.
તુલા
(ર,ત)
આજે આપની કલાત્મક અને સર્જનાત્મક શક્તિ શ્રેષ્ઠતમ રહેશે. શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહેશો. દૃઢ વિચાર અને આત્મવિશ્વાસથી કામ પાર પાડી શકશો.
વૃશ્ચિક
(ન,ય)
આજે આપને વિદેશ વસતા સ્નેહીજન કે મિત્ર તરફથી શુભ સમાચાર મળે અથવા લાભ થાય. નાણાં ખર્ચ થશે ૫રંતુ તે આનંદ પ્રમોદની પ્રવૃત્તિમાં થશે. #Rashifal
ધન
(ભ,ફ,ઢ,ધ)
આર્થિક, સામાજિક અને કૌટુંબિક દૃષ્ટિએ આજે લાભનો દિવસ છે. ગૃહસ્થજીવનમાં આનંદ છવાયેલો રહેશે. મિત્રો, ખાસ કરીને સ્ત્રી મિત્રોથી લાભ તેમજ પ્રવાસનું આયોજન થાય.
મકર
(ખ,જ)
વ્યવસાયક્ષેત્રે ધન, માન, પ્રતિષ્ઠા વધશે. નોકરીમાં પણ આપની મહેનત રંગ લાવતી લાગે, ઘર, ૫રિવાર અને સંતાનોની બાબતમાં આનંદ અને સંતોષની લાગણી અનુભવશો.
કુંભ
(ગ,શ,ષ,સ)
તબિયતમાં અસ્વસ્થતા અનુભવશો, ૫રંતુ માનસિક રીતે સ્વસ્થ હશો. કામ કરવામાં ઉત્સાહની કમી વર્તાશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓથી સંભાળવું, એ જ રીતે હરીફો સાથે દલીલોમાં ઉતરવું આજે યોગ્ય નથી.
મીન
(દ,ચ,ઝ,થ)
આકસ્મિક ધનલાભનો યોગ છે. વેપારીવર્ગના રોકાયેલા નાણાં છૂટા થશે. આજે આપને શારીરિક અને માનસિક રીતે વધારે ૫રિશ્રમ કરવો ૫ડે. આરોગ્યની બાબતમાં ધ્યાન રાખવું.
More #Rashifal #Daily horoscope #Shastri Nayanbhai joshi #Watchgujarat