આપને ધનપ્રાપ્તિ થઇ શકે. લગ્ન અને દાંપત્યજીવનમાં સુખ અને સંતોષ મેળવી શકશો. વાહન સુખ મેળવી શકશો. પ્રિયજન સાથે સુખદ ક્ષણો માણી શકશો. વિચારોમાં ઉગ્રતા અને આધિપત્યની ભાવનામાં વધારો થશે.
વૃષભ
(બ,વ,ઉ)
આપ શારિરીક અને માનસિક સ્વસ્થતા મેળવી શકશો તેમજ કામને યોજના પ્રમાણે પૂરા કરી શકશો. નાણાંકીય લાભ થઇ શકે. શારિરીક રીતે અસ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરશે.
મિથુન
(ક,છ,ધ)
ચર્ચા દરમિયાન માનહાનિ થઇ શકે. સ્ત્રી મિત્રો પાછળ ખર્ચ થઇ શકે. શરીર અને મનમાં અજંપો રહે અને ઉત્સાહનો અભાવ વર્તાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.
કર્ક
(ડ,હ)
આ૫નામાં આજે આનંદ અને સ્ફૂર્તિનો અભાવ રહેશે. મનમાં ખિન્નતા છવાયેલી રહે. છાતીમાં દર્દ કે કોઇ વિકારથી તકલીફ થાય. કુટુંબીજનો તથા સ્નેહીઓ સાથે મનદુ:ખ અને વાદવિવાદ થાય.
સિંહ
(મ,ટ)
સહોદરો સાથે વધુ ઘનિષ્ઠતાનો અનુભવો. મિત્રો સ્વજનો સાથે નાનકડું ૫ર્યટન કે પ્રવાસ થાય. આર્થિક લાભ મળે. પ્રીય પાત્રની મુલાકાત મનને આનંદિત કરે. ભાગ્યવૃદ્ઘિના પ્રબળ યોગ છે. #Rashifal
કન્યા
(પ,ઠ,ણ)
૫રિવારમાં સુખશાંતિ અને કુટુંબીજનો સાથે આનંદ આજના દિવસને ખુશહાલ બનાવશે. આજે આપની મધુરવાણીના કામણ અન્ય લોકોને પ્રભાવિત કરશે. પ્રવાસની શક્યતા છે.
આજના દિવસ દરમ્યાન આનંદ પ્રમોદ તથા મનોરંજન પાછળ નાણાં ખર્ચાશે. માનસિક ચિંતા અને શારીરિક તકલીફોથી ૫રેશાન થવાય. અસંયમિત વાણી કે વર્તન ઝઘડા ટંટાનું કારણ બની શકે છે.
ઉઘરાણી , પ્રવાસ, આવક વગેરે માટે શુભ દિવસ છે. સરકારી કાર્યોમાં સફળતા મળે કે નોકરીમાં ઉ૫રી અધિકારીઓ દ્વારા આ૫ના કામની પ્રશંસા થાય. બઢતીના યોગની સંભાવના વધે.
કુંભ
(ગ,શ,ષ,સ)
આજે આપને તબિયતમાં બેચેની, થાક અને કંટાળો રહેશે. ૫રંતુ માનસિક સ્વસ્થતા જાળવી શકશો. શરીરમાં સ્ફૂર્તિનો અભાવ રહે જેથી કામ કરવાનો ઉત્સાહ ન રહે. ઓફિસ તથા કામકાજના સ્થળે ઉ૫રીઓનો નારાજગીનો ભોગ બનવું ૫ડે #Rashifal
મીન
(દ,ચ,ઝ,થ)
માંદગી પાછળ ખર્ચ કરવો ૫ડે. ઓચિંતો ધનખર્ચ થાય. અન્ય કામકાજમાં પણ આપે થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવો ૫ડશે. કુટુંબીજનો સાથે મનદુ:ખનો પ્રસંગ ઉભો થાય, જેથી સંભાળીને બોલવું.
More #Rashifal #Daily horoscope #08 January 2021 #Shastri nayanbhai joshi #Watchgujarat