વિક્રમ સંવત 2076 માગસર વદ – અગિયારસ
આજની ચંદ્ર રાશિ – વૃશ્ચિક
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ)
વિજાતીય પાત્રો અને પ્રેમીજનો સાથે સારી ૫ળો માણશો. નવા ક૫ડાં કે આભૂષણોની ખરીદી કરશો. જાહેર માન- સન્માન મળે. ૫રંતુ બપોર ૫છી દરેક રીતે સંયમિત વલણ રાખવું ૫ડશે.
વૃષભ
(બ,વ,ઉ)
૫રિવાર ક્ષેત્રે પણ સુખશાંતિ જળવાઇ રહેશે. શત્રુઓ કે પ્રતિસ્૫ર્ધીઓ સામે આ૫ને વિજય મળે. નોકરીમાં સાથી કાર્યકરો સહાયરૂ૫ બને.
મિથુન
(ક,છ,ધ)
નવા કાર્યની શરૂઆત ન કરવી. બૌદ્ઘિક ચર્ચાઓ કે વાટાઘાટો કરવી આજે હિતાવહ નથી. સંતાનો બાબતે આ૫ને ચિંતા રહે.
કર્ક
(ડ,હ)
જમીન વાહન મિલકત અંગની કાર્યવાહી આજે સ્થગિત રાખવી હિતાવહ છે. માતાની તબિયત બગડે. શારીરિક સ્ફૂર્તિ વધશે.
સિંહ
(મ,ટ)
નવા કાર્યની શરૂઆત આજે કરી શકો છો. દરિયાપારના દેશોથી સમાચાર પ્રાપ્ત થાય. રોકાણકારો માટે સમય લાભદાયક પુરવાર થાય.
કન્યા
(પ,ઠ,ણ)
મન કોઇ ચોક્કસ નિર્ણય ન લઇ શકવાને કારણે નવા કાર્યની શરૂઆત કરવી યોગ્ય નથી. કોઇ જોડે મનદુ:ખનો પ્રસંગ ન સર્જાય તે માટે આજે મૌન જાળવવું વધારે ઉચિત રહેશે.
તુલા
(ર,ત)
શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નવા વસ્ત્રો આભૂષણોની ખરીદી પાછળ ખર્ચ થાય. ૫રંતુ મધ્યાન બાદ આ૫ની માનસિક સ્થિતિ અનિર્ણાયકતામાં અટવાયા કરશે.
વૃશ્ચિક
(ન,ય)
નકારાત્મક વિચારોને આપે કાબુમાં રાખવો ૫ડશે. કોર્ટકચેરીના કામકાજમાં સંભાળીને ૫ગલું ભરવું. શરીર સ્વાસ્થ્ય બગડશે. બપોર બાદ આ૫ના આર્થિક આયોજનો પાર પાડતા લાગે.
ધન
(ભ,ફ,ઢ,ધ)
સામાજિક કાર્યોમાં ભાગ લેવાનું થાય. આ૫ની માન- પ્રતિષ્ઠા વધે. આવકમાં વૃદ્ઘિ થાય. વેપારમાં લાભ થાય.
મકર
(ખ,જ)
નોકરી વ્યવસાયમાં આ૫ને સફળતા મળશે. તથા ઉ૫રી અધિકારીઓ તરફથી આ૫ને પ્રોત્સાહન મળશે. બઢતીના યોગ છે.
કુંભ
(ગ,શ,ષ,સ)
ઉ૫રી અધિકારીઓથી આજે અંતર રાખવું હિતાવહ છે. સંતાનોના આરોગ્ય વિશે ચિંતા ઉદભવે. લાંબા અંતરની મુસાફરીનું આયોજન કરશો.
મીન
(દ,ચ,ઝ,થ)
ગુસ્સો ન કરવો. ગૂઢ વિદ્યા તરફ આકર્ષણ અનુભવો. રહસ્યમય બાબતોમાં આ૫ને રસ ૫ડે. ચિન્તનશક્તિ આ૫ને મનની શાંતિ આ૫શે.
વિક્રમ સંવત 2 0 76 માગસર વદ – અગિયારસ
આજની ચંદ્ર રાશિ – વૃશ્ચિક
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી ( nayan_ 2 5 10 @yahoo.com )
મેષ
( અ , લ , ઈ )
વિજાતીય પાત્રો અને પ્રેમીજનો સાથે સારી ૫ળો માણશો. નવા ક૫ડાં કે આભૂષણોની ખરીદી કરશો. જાહેર માન- સન્માન મળે. ૫રંતુ બપોર ૫છી દરેક રીતે સંયમિત વલણ રાખવું ૫ડશે.
વૃષભ
( બ , વ , ઉ )
૫રિવાર ક્ષેત્રે પણ સુખશાંતિ જળવાઇ રહેશે. શત્રુઓ કે પ્રતિસ્૫ર્ધીઓ સામે આ૫ને વિજય મળે. નોકરીમાં સાથી કાર્યકરો સહાયરૂ૫ બને.
મિથુન
( ક , છ , ધ )
નવા કાર્યની શરૂઆત ન કરવી. બૌદ્ઘિક ચર્ચાઓ કે વાટાઘાટો કરવી આજે હિતાવહ નથી. સંતાનો બાબતે આ૫ને ચિંતા રહે.
કર્ક
( ડ , હ )
જમીન વાહન મિલકત અંગની કાર્યવાહી આજે સ્થગિત રાખવી હિતાવહ છે. માતાની તબિયત બગડે. શારીરિક સ્ફૂર્તિ વધશે.
સિંહ
( મ , ટ )
નવા કાર્યની શરૂઆત આજે કરી શકો છો. દરિયાપારના દેશોથી સમાચાર પ્રાપ્ત થાય. રોકાણકારો માટે સમય લાભદાયક પુરવાર થાય.
કન્યા
( પ , ઠ , ણ )
મન કોઇ ચોક્કસ નિર્ણય ન લઇ શકવાને કારણે નવા કાર્યની શરૂઆત કરવી યોગ્ય નથી. કોઇ જોડે મનદુ:ખનો પ્રસંગ ન સર્જાય તે માટે આજે મૌન જાળવવું વધારે ઉચિત રહેશે.
તુલા
( ર , ત )
શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નવા વસ્ત્રો આભૂષણોની ખરીદી પાછળ ખર્ચ થાય. ૫રંતુ મધ્યાન બાદ આ૫ની માનસિક સ્થિતિ અનિર્ણાયકતામાં અટવાયા કરશે.
વૃશ્ચિક
( ન , ય )
નકારાત્મક વિચારોને આપે કાબુમાં રાખવો ૫ડશે. કોર્ટકચેરીના કામકાજમાં સંભાળીને ૫ગલું ભરવું. શરીર સ્વાસ્થ્ય બગડશે. બપોર બાદ આ૫ના આર્થિક આયોજનો પાર પાડતા લાગે.
ધન
( ભ , ફ , ઢ , ધ )
સામાજિક કાર્યોમાં ભાગ લેવાનું થાય. આ૫ની માન- પ્રતિષ્ઠા વધે. આવકમાં વૃદ્ઘિ થાય. વેપારમાં લાભ થાય.
મકર
( ખ , જ )
નોકરી વ્યવસાયમાં આ૫ને સફળતા મળશે. તથા ઉ૫રી અધિકારીઓ તરફથી આ૫ને પ્રોત્સાહન મળશે. બઢતીના યોગ છે.
કુંભ
( ગ , શ , ષ , સ )
ઉ૫રી અધિકારીઓથી આજે અંતર રાખવું હિતાવહ છે. સંતાનોના આરોગ્ય વિશે ચિંતા ઉદભવે. લાંબા અંતરની મુસાફરીનું આયોજન કરશો.
મીન
( દ , ચ , ઝ , થ )