વિક્રમ સંવત 2076 માગસર વદ – તેરસ
આજની ચંદ્ર રાશિ – વૃશ્ચિક (સવારે 9.08 સુધી) ધન
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ)
સાંસારિક બાબતો ભૂલીને આધ્યાત્મિકતા પ્રવૃત્તિઓમાં ગુંથાયેલા રહેશો, ગૂઢ રહસ્યમય વિદ્યાઓ અને ઉંડી ચિંતનશક્તિ આપના માનસિક ભારને હળવો કરશે.
વૃષભ
(બ,વ,ઉ)
કુટુંબ સાથે સામાજિક મેળાવડામાં બહાર ફરવા કે ૫ર્યટન ૫ર જશો અને આનંદમાં સમય ૫સાર થશે. તન મનથી પ્રસન્નતા અનુભવશો.
મિથુન
(ક,છ,ધ)
કુટુંબમાં આનંદ ઉલ્લાસનો માહોલ રહેશે. તંદુરસ્તી જળવાશે. કાર્યોમાં યશકીર્તિ મળે. વાતચીત દરમિયાન ક્રોધ ૫ર કાબૂ રાખવો.
કર્ક
(ડ,હ)
આકસ્મિક ધનખર્ચ થાય. પ્રેમીજનો વચ્ચે વાદવિવાદ થવાથી ખટરાગ થાય. વિજાતીય પાત્ર તરફનું આકર્ષણ સંકટ ન લાવે તેનું ધ્યાન રાખવું,
સિંહ
(મ,ટ)
તન - મનની અસ્વસ્થતા અનુભવો. ૫રિવારજનો સાથે મનદુ:ખ થાય. જમીન, મકાન વાહનની ખરીદી કે દસ્તાવેજ કર નહીં.
કન્યા
(પ,ઠ,ણ)
લાગણીભર્યા સંબંધો બંધાશે. ભાઇબહેનો સાથે સુમેળ રહે. મિત્રો અને સગાંસ્નેહીઓ સાથે મુલાકાત થાય. વિરોધીઓ પર વિજય મળે.
તુલા
(ર,ત)
આપનું માનસિક વલણ નકારાત્મક રહે. ક્રોધાવેશમાં વાણી ૫ર સંયમ ગુમાવતાં કુટુંબીજનો સાથે વિખવાદ થાય. બિનજરૂરી ખર્ચ થાય.
વૃશ્ચિક
(ન,ય)
તન અને મનની પ્રસન્નતા રહેશે. કુટુંબ સાથે ખુશખુશાલ સમય ૫સાર થાય. દોસ્તો કે સગાંસ્નેહીઓ તરફથી આપને ઉ૫હાર મળે.
ધન
(ભ,ફ,ઢ,ધ)
આજે ગુસ્સાના કારણે આપના ૫રિવારજનો તેમજ અન્ય લોકો સાથેના સંબંધો બગડશે. આપના વાણી અને વર્તન પર કાબૂ રાખવો.
મકર
(ખ,જ)
સ્નેહીજનો અને મિત્રોને મળવાનું થાય. પ્રીયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક બનશે. લગ્નોત્સુક પાત્રોનો લગ્નનો પ્રશ્ન નજીવા પ્રયત્નો ઉકેલી જશે.
કુંભ
(ગ,શ,ષ,સ)
સરકારી કાર્યો નિર્વિધ્ને પાર ૫ડે. ઉચ્ચ અધિકારીઓનું વલણ સહકારભર્યું રહે. તંદુરસ્તી જળવાશે. માનસિક રીતે હળવાશ અનુભવશો.
મીન
(દ,ચ,ઝ,થ)
આજના દિવસની શરૂઆત અજંપો અને ઉચાટ સાથે થાય. શરીરમાં સુસ્તી અને થાક અનુભવાય. કોઇપણ કામ પાર ન ૫ડતાં હતાશા ઉ૫જે. નસીબ યારી ન આપતું હોય તેવું લાગે.
- વિક્રમ સંવત 2076 માગસર વદ – તેરસ
- આજની ચંદ્ર રાશિ – વૃશ્ચિક (સવારે 9.08 સુધી) ધન
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ) |
સાંસારિક બાબતો ભૂલીને આધ્યાત્મિકતા પ્રવૃત્તિઓમાં ગુંથાયેલા રહેશો, ગૂઢ રહસ્યમય વિદ્યાઓ અને ઉંડી ચિંતનશક્તિ આપના માનસિક ભારને હળવો કરશે. |
વૃષભ
(બ,વ,ઉ) |
કુટુંબ સાથે સામાજિક મેળાવડામાં બહાર ફરવા કે ૫ર્યટન ૫ર જશો અને આનંદમાં સમય ૫સાર થશે. તન મનથી પ્રસન્નતા અનુભવશો. |
મિથુન
(ક,છ,ધ) |
કુટુંબમાં આનંદ ઉલ્લાસનો માહોલ રહેશે. તંદુરસ્તી જળવાશે. કાર્યોમાં યશકીર્તિ મળે. વાતચીત દરમિયાન ક્રોધ ૫ર કાબૂ રાખવો. |
કર્ક
(ડ,હ) |
આકસ્મિક ધનખર્ચ થાય. પ્રેમીજનો વચ્ચે વાદવિવાદ થવાથી ખટરાગ થાય. વિજાતીય પાત્ર તરફનું આકર્ષણ સંકટ ન લાવે તેનું ધ્યાન રાખવું, |
સિંહ
(મ,ટ) |
તન - મનની અસ્વસ્થતા અનુભવો. ૫રિવારજનો સાથે મનદુ:ખ થાય. જમીન, મકાન વાહનની ખરીદી કે દસ્તાવેજ કર નહીં. |
કન્યા
(પ,ઠ,ણ) |
લાગણીભર્યા સંબંધો બંધાશે. ભાઇબહેનો સાથે સુમેળ રહે. મિત્રો અને સગાંસ્નેહીઓ સાથે મુલાકાત થાય. વિરોધીઓ પર વિજય મળે. |
તુલા
(ર,ત) |
આપનું માનસિક વલણ નકારાત્મક રહે. ક્રોધાવેશમાં વાણી ૫ર સંયમ ગુમાવતાં કુટુંબીજનો સાથે વિખવાદ થાય. બિનજરૂરી ખર્ચ થાય. |
વૃશ્ચિક
(ન,ય) |
તન અને મનની પ્રસન્નતા રહેશે. કુટુંબ સાથે ખુશખુશાલ સમય ૫સાર થાય. દોસ્તો કે સગાંસ્નેહીઓ તરફથી આપને ઉ૫હાર મળે. |
ધન
(ભ,ફ,ઢ,ધ) |
આજે ગુસ્સાના કારણે આપના ૫રિવારજનો તેમજ અન્ય લોકો સાથેના સંબંધો બગડશે. આપના વાણી અને વર્તન પર કાબૂ રાખવો. |
મકર
(ખ,જ) |
સ્નેહીજનો અને મિત્રોને મળવાનું થાય. પ્રીયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક બનશે. લગ્નોત્સુક પાત્રોનો લગ્નનો પ્રશ્ન નજીવા પ્રયત્નો ઉકેલી જશે. |
કુંભ
(ગ,શ,ષ,સ) |
સરકારી કાર્યો નિર્વિધ્ને પાર ૫ડે. ઉચ્ચ અધિકારીઓનું વલણ સહકારભર્યું રહે. તંદુરસ્તી જળવાશે. માનસિક રીતે હળવાશ અનુભવશો. |
મીન
(દ,ચ,ઝ,થ) |
આજના દિવસની શરૂઆત અજંપો અને ઉચાટ સાથે થાય. શરીરમાં સુસ્તી અને થાક અનુભવાય. કોઇપણ કામ પાર ન ૫ડતાં હતાશા ઉ૫જે. નસીબ યારી ન આપતું હોય તેવું લાગે. |