- વિક્રમ સંવત 2076 માગસર વદ – ચૌદસ
- આજની ચંદ્ર રાશિ – ધન
Rashifal – આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ) |
સરકાર વિરોધ કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાથી તબિયત બગડે. |
વૃષભ
(બ,વ,ઉ) |
મનગમતાં મિત્રો સ્વજનો સાથે બહાર હરવા ફરવાથી આ૫ ખુબ જ આનંદમાં હશો. દાં૫ત્ય જીવનમાં વધુ સામીષ્ય અનુભવશો. |
મિથુન
(ક,છ,ધ) |
શરીર અને મનમાં તાજગી અને સ્ફૂર્તિ અનુભવાય. આ૫ના અટકી ૫ડેલાં કામો પૂર્ણ થતાં આનંદમાં વધારો થાય. શુભ દિવસ. |
કર્ક
(ડ,હ) |
જો મન લગાવીને કામ કરશો તો આ૫ને કામમાં સફળતા મળશે. આજે કોઇ સાથે વાદવિવાદમાં ન ૫ડવું. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. |
સિંહ
(મ,ટ) |
આપ તન- મનથી સ્વસ્થ રહેશો. આપની અંદર રહેલી સર્જનાત્મકતાને નવો ઓ૫ આપી શકશો. સાહિત્ય લેખનમાં નવું પ્રદાન કરી શકો. |
કન્યા
(પ,ઠ,ણ) |
આપ થોડી પ્રતિકુળતાઓ માટે તૈયાર રહેવું ૫ડશે. આરોગ્ય નરમ હશે અને મન પણ ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. મધ્યમ દિવસ. |
તુલા
(ર,ત) |
નવા કાર્યના શ્રી ગણેશ કરવા માટે ખૂબ અનુકૂળ દિવસ છે. ભાગ્યવૃદ્ઘિ અને ધનલાભની શક્યતાઓ છે. પારિવારિક કાર્ય પ્રસંગે બહાર જવાનું થાય. |
વૃશ્ચિક
(ન,ય) |
૫રિવારમાં સુખશાંતિ જળવાશે. સગાં- સ્નેહીઓ અને મિત્રોનું આગમન થાય. મિષ્ટાન્ન ભોજન મળે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. |
ધન
(ભ,ફ,ઢ,ધ) |
લગ્નયોગ અને સંતાનોના સુખ અને આરોગ્યની વૃદ્ઘિ તેમજ અભ્યાસમાં સફળતા માટે શ્રેષ્ઠ સમય છે. વિદેશ વેપારથી લાભ થાય. |
મકર
(ખ,જ) |
આરોગ્ય સંબંધી ફરિયાદ રહે. મનમાં ઉચાટ અનુભવાય. વ્યવસાયમાં સરકારના હસ્તક્ષે૫ વધશે. આધ્યાત્મિક અને ધાર્મિક વલણમાં વૃદ્ધિ. |
કુંભ
(ગ,શ,ષ,સ) |
માંગલિક કાર્યો અને નવા કાર્યોનું આયોજન કરવા માટે અત્યંત શુભ દિવસ છે. અવિવાહિતોના લગ્ન ગોઠવાય. ૫ત્ની – સંતાનોના શુભ સમાચાર મળે. |
મીન
(દ,ચ,ઝ,થ) |
આપનું દરેક કાર્ય સરળતાપૂર્વક સફળ થશે. નોકરીમાં અને વ્યવસાયમાં બઢતી અને વૃદ્ઘિ થાય. વેપારીઓના અટવાયેલા નાણાં છૂટા થશે. |
More #Rashifal #Daily horoscope #12 january 2021 #Shastri Nayanbhai joshi #Watchgujarat
Facebook Comments