વિક્રમ સંવત 2076 પોષ સુદ – ચોથ
આજની ચંદ્ર રાશિ – કુંભ
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ)
આજનો દિવસ સામાજિક પ્રવૃત્તિઓ અને મિત્રો સાથેની દોડધામમાં ૫સાર થશે. આની પાછળ ધનખર્ચ પણ થશે. એમ છતાં આકસ્મિક ધનલાભ મળતા આપ આનંદ અનુભવશો.
વૃષભ
(બ,વ,ઉ)
નવા કાર્યોના પ્રારંભ કરી શકશો. નોકરિયાતો માટે આજનો દિવસ શુભ છે, તેમને આવકવૃદ્ઘિ કે ૫દોન્નતિના સમાચાર મળે. સરકારી લાભ મળે. ગૃહસ્થજીવનમાં સુખ શાંતિ રહે.
મિથુન
(ક,છ,ધ)
થોડીક પ્રતિકૂળતાઓનો સામનો કરવો ૫ડે. શરીરમાં સ્ફૂર્તિનો અભાવ વર્તાશે, ૫રિણામે ધાર્યા કામ પાર ન ૫ડે. માનસિક ચિંતાથી વ્યગ્રતા અનુભવશો.
કર્ક
(ડ,હ)
ક્રોધ અને નકારાત્મક વિચારો આપની માનસિક સ્વસ્થતા હરી લેશે, જેથી આજે સંયમ રાખવો ખૂબ જરૂરી છે. ખાન-પાન ૫ર ધ્યાન નહીં રાખો તો આરોગ્ય બગડવાની પણ પૂરેપૂરી શક્યતા છે.
સિંહ
(મ,ટ)
૫તિ - ૫ત્ની બંનેમાંથી કોઇકનું સ્વાસ્થ્ય બગડવાનો પણ સંભવ છે. ૫રિણામે મન સાંસારિક બાબતોથી અલિપ્ત રહે. વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું.
કન્યા
(પ,ઠ,ણ)
આજે આપને દરેક બાબતમાં સાનુકૂળતાનો અનુભવ થશે. ઘરમાં સુખ શાંતિ સ્થપાય, જેથી મન પ્રસન્ન રહે. સુખપ્રદ બનાવો બને. આરોગ્ય જળવાય. બિમારીમાંથી છુટકારો મળે.
તુલા
(ર,ત)
બૌદ્ઘિક પ્રવૃત્તિઓ અને ચર્ચા આજે અગ્રસ્થાને રહેશે. આપની કલ્પના અને સર્જનશક્તિને સારી રીતે કામે લગાડી શકશો. સંતાનોની પ્રગતિથી સંતોષ અનુભવશો. વ્યર્થ વાદવિવામાં ન ૫ડવું.
વૃશ્ચિક
(ન,ય)
માનસિક અને શારીરિક અસ્વસ્થતા અનુભવાય. આપ્તજનો સાથે અણબનાવ થવાની ઘટના આપના મનને વ્યથિત કરશે. માતાનું આરોગ્ય બગડે. જાહેરજીવનમાં માનહાનિ થાય.
ધન
(ભ,ફ,ઢ,ધ)
ગૂઢ રહસ્યમય વિદ્યાઓ અને આધ્યાત્મિકતાનો પ્રભાવ આપના ૫ર વિશેષ રહેશે, અને તેના અભ્યાસ સંશોધનમાં પણ રસ લેશો. આપનું મન શાંત અને પ્રસન્ન રહે.
મકર
(ખ,જ)
સંયમિતવાણી આપને ઘણી મુશ્કેલીઓમાંથી ઉગારી લેશે, તેથી વિચારીને બોલવું. આરોગ્યની સંભાળ લેવી ૫ડશે. શેર સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં મૂડી રોકાણ માટે આયોજન થાય.
કુંભ
(ગ,શ,ષ,સ)
નાણાકીય દૃષ્ટિએ આપનો દિવસ લાભદાયી હશે. સ્નેહી સંબંધીઓ તેમ જ મિત્રો સાથે મિષ્ટ અને સુરૂચિપૂર્ણ ભોજનનો આસ્વાદ માણશો. એકાદ ૫ર્યટનનું પણ આયોજન થશે.
મીન
(દ,ચ,ઝ,થ)
મનમાં એકાગ્રતાનો અભાવ હશે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. સ્વજનોથી દૂર જવાનું થાય. વાણીની અસંયમિતતા ઝઘડો કરાવે. ટૂંકાગાળાનો લાભ લેવાની લાલચ ભારે ૫ડશે.
વિક્રમ સંવત 2 0 76 પોષ સુદ – ચોથ
આજની ચંદ્ર રાશિ – કુંભ
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી ( nayan_ 2 5 10 @yahoo.com )
મેષ
( અ , લ , ઈ )
આજનો દિવસ સામાજિક પ્રવૃત્તિઓ અને મિત્રો સાથેની દોડધામમાં ૫સાર થશે. આની પાછળ ધનખર્ચ પણ થશે. એમ છતાં આકસ્મિક ધનલાભ મળતા આપ આનંદ અનુભવશો.
વૃષભ
( બ , વ , ઉ )
નવા કાર્યોના પ્રારંભ કરી શકશો. નોકરિયાતો માટે આજનો દિવસ શુભ છે, તેમને આવકવૃદ્ઘિ કે ૫દોન્નતિના સમાચાર મળે. સરકારી લાભ મળે. ગૃહસ્થજીવનમાં સુખ શાંતિ રહે.
મિથુન
( ક , છ , ધ )
થોડીક પ્રતિકૂળતાઓનો સામનો કરવો ૫ડે. શરીરમાં સ્ફૂર્તિનો અભાવ વર્તાશે, ૫રિણામે ધાર્યા કામ પાર ન ૫ડે. માનસિક ચિંતાથી વ્યગ્રતા અનુભવશો.
કર્ક
( ડ , હ )
ક્રોધ અને નકારાત્મક વિચારો આપની માનસિક સ્વસ્થતા હરી લેશે, જેથી આજે સંયમ રાખવો ખૂબ જરૂરી છે. ખાન-પાન ૫ર ધ્યાન નહીં રાખો તો આરોગ્ય બગડવાની પણ પૂરેપૂરી શક્યતા છે.
સિંહ
( મ , ટ )
૫તિ - ૫ત્ની બંનેમાંથી કોઇકનું સ્વાસ્થ્ય બગડવાનો પણ સંભવ છે. ૫રિણામે મન સાંસારિક બાબતોથી અલિપ્ત રહે. વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું.
કન્યા
( પ , ઠ , ણ )
આજે આપને દરેક બાબતમાં સાનુકૂળતાનો અનુભવ થશે. ઘરમાં સુખ શાંતિ સ્થપાય, જેથી મન પ્રસન્ન રહે. સુખપ્રદ બનાવો બને. આરોગ્ય જળવાય. બિમારીમાંથી છુટકારો મળે.
તુલા
( ર , ત )
બૌદ્ઘિક પ્રવૃત્તિઓ અને ચર્ચા આજે અગ્રસ્થાને રહેશે. આપની કલ્પના અને સર્જનશક્તિને સારી રીતે કામે લગાડી શકશો. સંતાનોની પ્રગતિથી સંતોષ અનુભવશો. વ્યર્થ વાદવિવામાં ન ૫ડવું.
વૃશ્ચિક
( ન , ય )
માનસિક અને શારીરિક અસ્વસ્થતા અનુભવાય. આપ્તજનો સાથે અણબનાવ થવાની ઘટના આપના મનને વ્યથિત કરશે. માતાનું આરોગ્ય બગડે. જાહેરજીવનમાં માનહાનિ થાય.
ધન
( ભ , ફ , ઢ , ધ )
ગૂઢ રહસ્યમય વિદ્યાઓ અને આધ્યાત્મિકતાનો પ્રભાવ આપના ૫ર વિશેષ રહેશે, અને તેના અભ્યાસ સંશોધનમાં પણ રસ લેશો. આપનું મન શાંત અને પ્રસન્ન રહે.
મકર
( ખ , જ )
સંયમિતવાણી આપને ઘણી મુશ્કેલીઓમાંથી ઉગારી લેશે, તેથી વિચારીને બોલવું. આરોગ્યની સંભાળ લેવી ૫ડશે. શેર સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં મૂડી રોકાણ માટે આયોજન થાય.
કુંભ
( ગ , શ , ષ , સ )
નાણાકીય દૃષ્ટિએ આપનો દિવસ લાભદાયી હશે. સ્નેહી સંબંધીઓ તેમ જ મિત્રો સાથે મિષ્ટ અને સુરૂચિપૂર્ણ ભોજનનો આસ્વાદ માણશો. એકાદ ૫ર્યટનનું પણ આયોજન થશે.
મીન
( દ , ચ , ઝ , થ )