વિક્રમ સંવત 2076 પોષ સુદ – દસમ
આજની ચંદ્ર રાશિ – વૃષભ
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ)
કાર્ય ક્ષેત્રે તેમજ પરિવારજનો સાથે સમાધાનકારી વલણ સંઘર્ષ ટાળે. વાણી પર નિયંત્રણ નહીં રાખો તો ઝગડો થઈ શકે. નકારાત્મક વિચારો ટાળશો. ખર્ચ પર નિયંત્રણ જરૂરી.
વૃષભ
(બ,વ,ઉ)
વિચારોની દ્રઢતા સાથે સાવધાનીપૂર્વક કાર્ય કરશો. આર્થિક બાબતોનું યોગ્ય આયોજન કરી શકશો. કૌટુંબિક સુખ – શાંતિ જળવાયેલી રહે. ધન લાભની આશા રાખી શકો છો.
મિથુન
(ક,છ,ધ)
આપના વાણી કે વર્તનથી કોઈને ગેરસમજ થઈ શકે છે. સગા સંબંધીઓ સાથે સાવચેતીપૂર્વક વર્તવું. માન પ્રતિષ્ઠાની હાનિ થાય. અણધાર્યા ખર્ચ કરવા પડે. મગજ શાંત રાખવું જરૂરી.
કર્ક
(ડ,હ)
આર્થિક આયોજનો અને નવા કાર્યની શરૂઆત કરવા માટે ઉત્તમ દિવસ. વેપાર – ધંધામાં લાભ, નોકરીમાં પદોન્નતિ અને આવકમાં વૃદ્ધિના યોગ. મિત્ર – પુત્ર વગેરેના શુભ સમાચાર મળે.
સિંહ
(મ,ટ)
નોકરી તથા વ્યવસાયમાં લાભદાયક અને સફળ દિવસ. કાર્યક્ષેત્રમાં વર્ચસ્વ અને પ્રભાવ જમાવશો. જમીન તથા વાહન સંબંધી કાર્યો માટે અનુકૂળ દિવસ. કલા ક્ષેત્રે પ્રતિભા પ્રદર્શિન કરી શકશો.
કન્યા
(પ,ઠ,ણ)
આજનો દિવસ ધાર્મિક પ્રવૃત્તિઓમાં વ્યતિત થાય. વિદેશ ગમનના અવસર સર્જાય. ભાઈ – ભાંડુઓ તરફથી લાભ. આર્થિક લાભના યોગ. તન – મનથી સ્વસ્થતા અનુભવશો.
તુલા
(ર,ત)
આકસ્મિક ધન લાભના યોગ. અધ્યાત્મિક પ્રવૃત્તિ તથા સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઉત્તમ દિવસ. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી. હિતશત્રુઓ અહિન કરવાનો પ્રયાસ કરે.
વૃશ્ચિક
(ન,ય)
રોજીંદી ક્રિયાઓમાં આજે પરિવર્તન આવે. આજે મોજ – મસ્તી અને મનોરંજનની દુનિયામાં વ્યસ્ત રહો. નવા વસ્ત્ર પરિધાન અને વાહનસુખની પ્રાપ્તિ થાય. પ્રિયજન સાથે મુલાકાતના યોગ.
ધન
(ભ,ફ,ઢ,ધ)
નોકરીયાત વર્ગ માટે લાભદાયક દિવસ. ઘરમાં આનંદમય વાતાવરણ રહે. કાર્યમાં સફળતા અને યશ પ્રાપ્તિ થાય. હિતશત્રુ અને વિરોધીઓની ચાલ અસફળ રહે. શુભ દિવસ.
મકર
(ખ,જ)
કલા અને સાહિત્ય ક્ષેત્રમાં રૂચિ રાખવાવાળા વ્યક્તિ આજે કાર્યમાં વિશેષ યોગદાન આપશે. પ્રેમી પરસ્પર ઘનિષ્ટતા અનુભવે. શેર – સટ્ટાથી લાભ થાય. સંતાનોના પ્રશ્નોનું સમાધાન થાય.
કુંભ
(ગ,શ,ષ,સ)
સ્વભાવમાં અધિક ભાવુકતાને કારણે મન વિચલિત થાય. આર્થિક વિષયોનું આયોજન થાય. સ્વભાવમાં જીદ્દીપણું રહે. સાર્વજનિક જીવનમાં માનહાનિ ના થાય તેનું ધ્યાન રાખશો.
મીન
(દ,ચ,ઝ,થ)
કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે ઉત્તમ દિવસ. વિચારોમાં સ્થિરતા રહેશે. જીવનસાથી સાથે અધિક નિકટતા અનુભવો. પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત થાય.
વિક્રમ સંવત 2 0 76 પોષ સુદ – દસમ
આજની ચંદ્ર રાશિ – વૃષભ
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી ( nayan_ 2 5 10 @yahoo.com )
મેષ
( અ , લ , ઈ )
કાર્ય ક્ષેત્રે તેમજ પરિવારજનો સાથે સમાધાનકારી વલણ સંઘર્ષ ટાળે. વાણી પર નિયંત્રણ નહીં રાખો તો ઝગડો થઈ શકે. નકારાત્મક વિચારો ટાળશો. ખર્ચ પર નિયંત્રણ જરૂરી.
વૃષભ
( બ , વ , ઉ )
વિચારોની દ્રઢતા સાથે સાવધાનીપૂર્વક કાર્ય કરશો. આર્થિક બાબતોનું યોગ્ય આયોજન કરી શકશો. કૌટુંબિક સુખ – શાંતિ જળવાયેલી રહે. ધન લાભની આશા રાખી શકો છો.
મિથુન
( ક , છ , ધ )
આપના વાણી કે વર્તનથી કોઈને ગેરસમજ થઈ શકે છે. સગા સંબંધીઓ સાથે સાવચેતીપૂર્વક વર્તવું. માન પ્રતિષ્ઠાની હાનિ થાય. અણધાર્યા ખર્ચ કરવા પડે. મગજ શાંત રાખવું જરૂરી.
કર્ક
( ડ , હ )
આર્થિક આયોજનો અને નવા કાર્યની શરૂઆત કરવા માટે ઉત્તમ દિવસ. વેપાર – ધંધામાં લાભ, નોકરીમાં પદોન્નતિ અને આવકમાં વૃદ્ધિના યોગ. મિત્ર – પુત્ર વગેરેના શુભ સમાચાર મળે.
સિંહ
( મ , ટ )
નોકરી તથા વ્યવસાયમાં લાભદાયક અને સફળ દિવસ. કાર્યક્ષેત્રમાં વર્ચસ્વ અને પ્રભાવ જમાવશો. જમીન તથા વાહન સંબંધી કાર્યો માટે અનુકૂળ દિવસ. કલા ક્ષેત્રે પ્રતિભા પ્રદર્શિન કરી શકશો.
કન્યા
( પ , ઠ , ણ )
આજનો દિવસ ધાર્મિક પ્રવૃત્તિઓમાં વ્યતિત થાય. વિદેશ ગમનના અવસર સર્જાય. ભાઈ – ભાંડુઓ તરફથી લાભ. આર્થિક લાભના યોગ. તન – મનથી સ્વસ્થતા અનુભવશો.
તુલા
( ર , ત )
આકસ્મિક ધન લાભના યોગ. અધ્યાત્મિક પ્રવૃત્તિ તથા સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઉત્તમ દિવસ. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી. હિતશત્રુઓ અહિન કરવાનો પ્રયાસ કરે.
વૃશ્ચિક
( ન , ય )
રોજીંદી ક્રિયાઓમાં આજે પરિવર્તન આવે. આજે મોજ – મસ્તી અને મનોરંજનની દુનિયામાં વ્યસ્ત રહો. નવા વસ્ત્ર પરિધાન અને વાહનસુખની પ્રાપ્તિ થાય. પ્રિયજન સાથે મુલાકાતના યોગ.
ધન
( ભ , ફ , ઢ , ધ )
નોકરીયાત વર્ગ માટે લાભદાયક દિવસ. ઘરમાં આનંદમય વાતાવરણ રહે. કાર્યમાં સફળતા અને યશ પ્રાપ્તિ થાય. હિતશત્રુ અને વિરોધીઓની ચાલ અસફળ રહે. શુભ દિવસ.
મકર
( ખ , જ )
કલા અને સાહિત્ય ક્ષેત્રમાં રૂચિ રાખવાવાળા વ્યક્તિ આજે કાર્યમાં વિશેષ યોગદાન આપશે. પ્રેમી પરસ્પર ઘનિષ્ટતા અનુભવે. શેર – સટ્ટાથી લાભ થાય. સંતાનોના પ્રશ્નોનું સમાધાન થાય.
કુંભ
( ગ , શ , ષ , સ )
સ્વભાવમાં અધિક ભાવુકતાને કારણે મન વિચલિત થાય. આર્થિક વિષયોનું આયોજન થાય. સ્વભાવમાં જીદ્દીપણું રહે. સાર્વજનિક જીવનમાં માનહાનિ ના થાય તેનું ધ્યાન રાખશો.
મીન
( દ , ચ , ઝ , થ )