• વિક્રમ સંવત 2076 માગસર સુદ – એકાદશી
  • આજની ચંદ્ર રાશિ – મેષ

#RashiFal તા. 25 ડિસેમ્બર 2020નો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો શું કહે છે શાસ્ત્રી નયનભાઈ જોશી

#Rashifal – આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

 

(,,)

પરિવારજનો, સ્નેહીજન તથા મિત્રો સાથે હરવા ફરવા જવાનું થાય. નવા કાર્યની શરૂઆત કરી શકો. ધનપ્રાપ્તિના યોગ છે. શુભ દિવસ રહે. #Rashifal
વૃષભ

 

(,,)

તન – મનથઈ વ્યગ્રતા અનુભવી શખો. ચિંતાઓને કારણે માનસિક ભારણ રહે. પરિવારજનો સાથે મતભેદ થઈ શકે છે. ઉતાવળા નિર્ણય લેવા નહીં.
મિથુન

 

(,,)

વેપારમાં આવક વધે. મિત્રોથી લાભ થાય. પત્ની અને પુત્ર તરફથી સારા સમાચાર મળે. વિવાહ ઇચ્છુક વ્યક્તિઓને જીવનસાથી મળવાના યોગ.
કર્ક

 

(,)

નોકરીયાત વર્ગને પ્રમોશન મળે તેવા યોગ છે. ઘર સુશોભનની ચીજ ખરીદી શકો. ધન તેમજ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. માતા તરફથી લાભ મળે.
સિંહ

 

(,)

આળસ અને થાક અનુભવો. માનસિક વ્યગ્રતા રહે. પેટને લગતી સમસ્યા હેરાન કરે. ક્રોધ પર સંયમ રાખવો. ધાર્મિક યાત્રા કે પ્રવાસના યોગ.
કન્યા

 

(,,)

ખાન – પાનમાં ખાસ કાળજી રાખશો. આવેશ અને ક્રોધની માત્ર વધારે રહે. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપશો. ખર્ચનું પ્રમાણ વધે.
તુલા

 

(,)

આજે સાંસારિક જીવનમાં વિશેષ આનંદ પ્રાપ્ત થાય. વેપારમાં વૃદ્ધિ કરી શખો. આકસ્મિક ધનલાભ થઈ શકે. સમાજમાં મોભો પ્રાપ્ત થાય.
વૃશ્ચિક

 

(,)

આજે પરિવારજનો સાથે આનંદપૂર્વક સમય વિતે. માતૃપક્ષથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. અધૂરા કાર્યો પૂરા કરી શકશો. તન – મનથી પ્રફૂલ્લિત રહેશો. #Rashifal
ધન

 

(,,,)

આજે ક્રોધ પર નિયંત્રણ રાખશો. પેટ સંબંધિત બિમારી હેરાન કરી શકે. કાર્યમાં સફળતા ન મળવાથી નિરાશા સાંપડે. મધ્યમ દિવસ.
મકર

 

(,)

આજે સ્ફૂર્તિનો અભાવ રહે. પરીવારજનો સાથે ખોટી ચર્ચામાં પડવું નહીં. વિવાદથી સાચવવું. અપયશ મળે તેવા યોગય સ્વાસ્થ્ય બગડી શકે.
કુંભ

 

(,,,)

આજે ચિંતામુક્ત થવાથી માનસિક હળવાશ અનુભવો. શારીરિક સ્વાસ્થ્ય સારું રહે. ભાઈ – બહેન કે મિત્રો સાથે નાનાં પ્રવાસની શક્યતા.
મીન

 

(,,,)

નકારાત્મક વિચારોને મનમાંથી ખંખેરી નાંખશો. ક્રોધ અને વાણી પર સંયમ વર્તવો. વાદ વિવાદ કે ઝગડાથી દૂર રહેવું. સ્વાસ્થ્ય મધ્યમ રહેશે.

 

More #Rashifal #Daily horoscope #25 December 2020 #Shastri Nayanbhai Joshi #Watchgujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud