વિક્રમ સંવત 2076 માગસર સુદ – તેરસ
આજની ચંદ્ર રાશિ – વૃષભ
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ)
કુટુંબ અને કાર્યના ક્ષેત્રે બાંધછોડભર્યું વલણ ઘર્ષણ ટાળશે. વાણી ૫ર કાબુ નહીં હોય તો કોઇ સાથે વાદવિવાદ કે ટંટો કરી બેસો તેવું બને. સ્ત્રીવર્ગથી લાભ થાય.
વૃષભ
(બ,વ,ઉ)
વિચારોની દૃઢતા સાથે આપ ખંતપૂર્વક કામ કરશો. વ્યવસ્થિત રીતે આર્થિક બાબતોનું આયોજન કરી શકશો. આપની કલાત્મક સૂઝને નિખારી શકશો.
મિથુન
(ક,છ,ધ)
કુટુંબીજનો તેમજ સગાંસંબંધીઓ સાથે ખૂબ સંભાળીને રહેવું ૫ડશે. માંદગી અને અકસ્માતના યોગ હોવાથી તે અંગે સાવધાની રાખવી.
કર્ક
(ડ,હ)
આર્થિક આયોજનો અને નવા કાર્યની શરૂઆત કરવા માટે ઉત્તમ દિવસ છે. વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવક સ્ત્રોતોમાં વધારો થાય.
સિંહ
(મ,ટ)
નોકરી તેમજ વ્યવસાયના ક્ષેત્રે લાભદાયક અને સફળ દિવસ છે. આપના કાર્યક્ષેત્રમાં આપ વર્ચસ્વ અને પ્રભાવ જમાવી શકશો. ભરપૂર આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળથી આપનું કાર્ય સરળતાથી પાર ૫ડે.
કન્યા
(પ,ઠ,ણ)
આજનો દિવસ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ૫સાર થાય. કોઇ તીર્થસ્થાનની મુલાકાત લેવાના સંજોગો ઉભા થાય. વિદેશગમન માટેની તક સર્જાય. ભાઇભાંડુઓથી લાભ થશે.
તુલા
(ર,ત)
આકસ્મિક ધનલાભનો દિવસ છે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તેમજ સિદ્ઘિઓ મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ છે. છતાં, નવા કામ શરૂ ન કરવા. આરોગ્યની કાળજી લેવી ૫ડશે.
વૃશ્ચિક
(ન,ય)
જાહેરજીવનમાં આપના માન આબરૂ વધે. નવાં વસ્ત્ર ૫રિધાન અને વાહનસુખની પ્રાપ્તિ થાય. ભાગીદારીથી લાભ. દાં૫ત્યજીવનની શ્રેષ્ઠ ક્ષણોનો અનુભવ કરશો.
ધન
(ભ,ફ,ઢ,ધ)
નોકરિયાત વર્ગ માટે લાભનો દિવસ છે. આર્થિક લાભની શક્યતા છે. ઘરમાં આનંદનું વાતાવરણ રહે. નોકરો અને સહકર્મચારીઓ આપને મદદરૂ૫ બનશે. કાર્યમાં સફળતા અને યશની પ્રાપ્તિ થાય.
મકર
(ખ,જ)
કલા, સાહિત્ય ક્ષેત્રમાં રૂચિ ધરાવતી વ્યક્તિઓ આજે પોતાના કાર્યક્ષેત્રમાં વિશેષ પ્રદાન કરી શકશે. આપની રચનાત્મક અને સર્જનાત્મક શક્તિઓનો ૫રિચય કરાવી શકશો.
કુંભ
(ગ,શ,ષ,સ)
સ્વભાવમાં ભાવુક્તા વધારે હોવાથી માનસિક બેચેની રહે. આર્થિક બાબતોનું આયોજન થાય. માતા તરફથી વધુ પ્રેમ અને લાગણીનો અનુભવ થાય.
મીન
(દ,ચ,ઝ,થ)
કાર્યમાં સફળતા મેળવવા અને મહત્વના નિર્ણયો લેવા માટે આજે ઉત્તમ દિવસ છે. આપના વિચારોમાં આજે સ્થિરતા રહેશે. જેથી કોઇ૫ણ કાર્ય સારી રીતે ઉકેલી શકશો.
કુટુંબ અને કાર્યના ક્ષેત્રે બાંધછોડભર્યું વલણ ઘર્ષણ ટાળશે. વાણી ૫ર કાબુ નહીં હોય તો કોઇ સાથે વાદવિવાદ કે ટંટો કરી બેસો તેવું બને. સ્ત્રીવર્ગથી લાભ થાય.
વૃષભ(બ,વ,ઉ)
વિચારોની દૃઢતા સાથે આપ ખંતપૂર્વક કામ કરશો. વ્યવસ્થિત રીતે આર્થિક બાબતોનું આયોજન કરી શકશો. આપની કલાત્મક સૂઝને નિખારી શકશો.
મિથુન(ક,છ,ધ)
કુટુંબીજનો તેમજ સગાંસંબંધીઓ સાથે ખૂબ સંભાળીને રહેવું ૫ડશે. માંદગી અને અકસ્માતના યોગ હોવાથી તે અંગે સાવધાની રાખવી.
કર્ક(ડ,હ)
આર્થિક આયોજનો અને નવા કાર્યની શરૂઆત કરવા માટે ઉત્તમ દિવસ છે. વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવક સ્ત્રોતોમાં વધારો થાય.
સિંહ(મ,ટ)
નોકરી તેમજ વ્યવસાયના ક્ષેત્રે લાભદાયક અને સફળ દિવસ છે. આપના કાર્યક્ષેત્રમાં આપ વર્ચસ્વ અને પ્રભાવ જમાવી શકશો. ભરપૂર આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળથી આપનું કાર્ય સરળતાથી પાર ૫ડે.
કન્યા(પ,ઠ,ણ)
આજનો દિવસ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ૫સાર થાય. કોઇ તીર્થસ્થાનની મુલાકાત લેવાના સંજોગો ઉભા થાય. વિદેશગમન માટેની તક સર્જાય. ભાઇભાંડુઓથી લાભ થશે.
તુલા(ર,ત)
આકસ્મિક ધનલાભનો દિવસ છે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તેમજ સિદ્ઘિઓ મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ છે. છતાં, નવા કામ શરૂ ન કરવા. આરોગ્યની કાળજી લેવી ૫ડશે.
નોકરિયાત વર્ગ માટે લાભનો દિવસ છે. આર્થિક લાભની શક્યતા છે. ઘરમાં આનંદનું વાતાવરણ રહે. નોકરો અને સહકર્મચારીઓ આપને મદદરૂ૫ બનશે. કાર્યમાં સફળતા અને યશની પ્રાપ્તિ થાય.
મકર(ખ,જ)
કલા, સાહિત્ય ક્ષેત્રમાં રૂચિ ધરાવતી વ્યક્તિઓ આજે પોતાના કાર્યક્ષેત્રમાં વિશેષ પ્રદાન કરી શકશે. આપની રચનાત્મક અને સર્જનાત્મક શક્તિઓનો ૫રિચય કરાવી શકશો.
કુંભ(ગ,શ,ષ,સ)
સ્વભાવમાં ભાવુક્તા વધારે હોવાથી માનસિક બેચેની રહે. આર્થિક બાબતોનું આયોજન થાય. માતા તરફથી વધુ પ્રેમ અને લાગણીનો અનુભવ થાય.
મીન(દ,ચ,ઝ,થ)