- વિક્રમ સંવત 2076 માગસર સુદ – પૂનમ
- આજની ચંદ્ર રાશિ – મિથુન
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ) |
નવા કાર્યની પ્રેરણા મળે. વિચારોમાં અસ્થિરતાને લીધે કેટલીક બાબતોમાં મૂંઝવણ અનુભવો. ભાઈ ભાડુઓથી લાભ થાય સ્ત્રીઓએ વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી. |
વૃષભ
(બ,વ,ઉ) |
મનની ડામાડોળ પરિસ્થિતિ મહત્વપૂર્ણ લાભોથી વંચિત રહે. નવા કામની શરૂઆત કરવી નહીં. આર્થિક લાભ થાય. વિદ્યાર્થીઓ માટે સારો સમય. |
મિથુન
(ક,છ,ધ) |
આજનો દિવસ તાજગી અને સ્ફૂર્તિથી પરિપૂર્ણ રહેશે. દામ્પત્યજીવનમાં સુખ – સંતોષની ભાવના અનુભવો. ખર્ચ પર નિયંત્રણ રાખશો. |
કર્ક
(ડ,હ) |
પરિવારમાં મતભેદ સર્જાય. મન દ્વિધા અનુભવી શકો. ગેરસમજ કે વાદ – વિવાદની શક્યતા. કોર્ટ કચેરીની બાબતમાં સાચવીને કામ કરવું. |
સિંહ
(મ,ટ) |
આજનો દિવસ લાભદાયક સાબિત થાય. વેપારમાં વૃદ્ધિ થાય. બહાર જવાનું આયોજન થાય. વડિલોના આર્શિવાદ પ્રાપ્ત કરી શકશો. |
કન્યા
(પ,ઠ,ણ) |
નવા કાર્યોની શરૂઆત કરવાની યોજના સાકાર થાય. પિતા સાથે આત્મિયતા વધે. સરકાર તરફથી લાભ પ્રાપ્ત થાય. સ્વાસ્થ્ય સારું રહે. #Rashifal |
તુલા
(ર,ત) |
બૌદ્ધિકો કે સાહિત્યકારો સાથે જ્ઞાન ગોષ્ઠિમાં સમય વિતે. લાંબા અંતરની કે તીર્થસ્થાનની મુલાકાતના યોગ. સંતાનોની સમસ્યાથી ચિંતા રહે. |
વૃશ્ચિક
(ન,ય) |
વાણી અને વ્યવહાર પર આજે સંયમ રાખવો જરૂરી. બિમારીના યોગ. ચિંતન – મનનમાં સમય વ્યત્તિ કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય. |
ધન
(ભ,ફ,ઢ,ધ) |
પાર્ટી પિકનિક પ્રવાસ, સુંદર પ્રવાસ અને વસ્ત્ર પરિધાનની વિશેષતા રહે. દામ્પત્યજીવનમાં ઉત્તમ સુખ પ્રાપ્ત થાય. સાર્વજનિક સન્માનમાં વૃદ્ધિ થાય. |
મકર
(ખ,જ) |
વેપાર – ધંધાના વિકાસ અને આર્થિક આયોજન માટે અનુકૂળ દિવસ. પરિવારમાં હર્ષોલ્લાસનું વાતાવરણ રહે. આર્થિક લાભના યોગ. |
કુંભ
(ગ,શ,ષ,સ) |
માનસિક અશઆંતિ અને ઉદ્વેગ ભર્યો દિવસ. પેટની બિમારીની શખ્યતા. સંતાનોના પ્રશ્ન મુશ્કેલીમાં નાંખી શકે. આકસ્મિક ખર્ચના યોગ. |
મીન
(દ,ચ,ઝ,થ) |
આજે દરેક કાર્યમાં સાવધાની રાખવી. પરિવારજનો સાથે મતભેદ થઈ શકે. સ્વાસ્થ્યની કાળજી લેવી. વેપાર – ધંધામાં સમસ્યા સર્જાઈ શકે. #Rashifal |
More #Rashifal #Rashi bhavishya #30 december 2020 #Daily horoscope #Shastriji Nayanbhai joshi #Watchgujarat
Facebook Comments