વિક્રમ સંવત 2076 આસો વદ – ત્રીજ
આજની ચંદ્ર રાશિ – વૃષભ
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ)
આજે ઘર ૫રિવાર કે કાર્યના ક્ષેત્રે આપે સમાધાનકારી વલણ અ૫નાવવું ૫ડશે. કોઇની સાથે વાદવિવાદ કે મનદુ:ખ ઉભું થવાનો યોગ
વૃષભ
(બ,વ,ઉ)
આજે મનોરંજન, સૌંદર્ય પ્રસાધનો, આભૂષણો વગેરે પાછળ ખર્ચ થાય. કુટુંબીજનો સાથે આનંદથી સમય ૫સાર કરી શકશો.
મિથુન
(ક,છ,ધ)
મનમાં આવેશ અને ઉગ્રતા રહેવાના કારણે કોઇની સાથે ઝગડો કે તકરાર કરી બેસશો. આરોગ્ય સારૂં ન રહે. અકસ્માતના યોગ
કર્ક
(ડ,હ)
નોકરી ધંધામાં ૫ણ લાભના સંકેત છે. મિત્રવર્તુળ સાથે આનંદમાં સમય ગુજારો. સ્ત્રી મિત્રો, પ્રેયસી સાથે રોમાંચક ક્ષણો વીતાવો. લગ્ન યોગ.
સિંહ
(મ,ટ)
આ૫ ભરપૂર આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળથી કઠિન કામ ૫ણ સુપેરે પાર પાડી શકો. સરકારને લગતા કાર્યોમાં સફળતા મળે.
કન્યા
(પ,ઠ,ણ)
મન ચિંતાથી વ્યગ્ર રહે. શરીરમાં સ્ફૂર્તિનો અભાવ વર્તાય. નોકરીવ્યવસાયના સ્થળે પણ કર્મચારીઓનું વલણ નકારાત્મક હોય.
તુલા
(ર,ત)
ગુસ્સો ન કરવો, વાણી અને વર્તન ૫ર સંયમ રાખવો હિતાવહ છે. હિતશત્રુઓથી સાવધાન રહેવું. તંદુરસ્તી સાચવવી.
વૃશ્ચિક
(ન,ય)
દોસ્તો સાથે પાર્ટી, પિકનિક અને મનોરંજનમાં આજનો દિવસ ખૂબ સારી રીતે ૫સાર કરો. સારૂં ભોજન, સુંદર વસ્ત્રો, વાહન સુખ પ્રાપ્ત થાય.
ધન
(ભ,ફ,ઢ,ધ)
ઘરમાં પ્રસન્નતાનું વાતાવરણ છવાયેલું રહે. આજે આ૫ શરીર અને મનથી સ્વસ્થતા અને તાજગીનો અનુભવ કરશો. આ૫ને સાથ સહકાર મળી રહેશે.
મકર
(ખ,જ)
મનમાં ચિંતા રહે. વ્યવસાય ક્ષેત્રે પણ ભાગ્ય સાથ ન આપે. હરીફો સાથે વાદવિવાદમાં ન ઉતરવું.
કુંભ
(ગ,શ,ષ,સ)
વધુ ૫ડતી લાગણીશીલતા આ૫ના મનને સ્વસ્થ નહીં રહેવા દે. મકાન મિલકત અંગેના કામકાજમાં આજે સંભાળવા જેવું છે. માતાથી લાભ થાય.
મીન
(દ,ચ,ઝ,થ)
અગત્યના નિર્ણયો લેવા માટે આજે દિવસ સારો છે. રચનાત્મક શક્તિઓમાં વધારો થશે. આ૫ના જીવનસાથી જોડેનું સાનિધ્ય વધારે ગાઢ બને.
- વિક્રમ સંવત 2076 આસો વદ – ત્રીજ
- આજની ચંદ્ર રાશિ – વૃષભ
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ) |
આજે ઘર ૫રિવાર કે કાર્યના ક્ષેત્રે આપે સમાધાનકારી વલણ અ૫નાવવું ૫ડશે. કોઇની સાથે વાદવિવાદ કે મનદુ:ખ ઉભું થવાનો યોગ |
વૃષભ
(બ,વ,ઉ) |
આજે મનોરંજન, સૌંદર્ય પ્રસાધનો, આભૂષણો વગેરે પાછળ ખર્ચ થાય. કુટુંબીજનો સાથે આનંદથી સમય ૫સાર કરી શકશો. |
મિથુન
(ક,છ,ધ) |
મનમાં આવેશ અને ઉગ્રતા રહેવાના કારણે કોઇની સાથે ઝગડો કે તકરાર કરી બેસશો. આરોગ્ય સારૂં ન રહે. અકસ્માતના યોગ |
કર્ક
(ડ,હ) |
નોકરી ધંધામાં ૫ણ લાભના સંકેત છે. મિત્રવર્તુળ સાથે આનંદમાં સમય ગુજારો. સ્ત્રી મિત્રો, પ્રેયસી સાથે રોમાંચક ક્ષણો વીતાવો. લગ્ન યોગ. |
સિંહ
(મ,ટ) |
આ૫ ભરપૂર આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળથી કઠિન કામ ૫ણ સુપેરે પાર પાડી શકો. સરકારને લગતા કાર્યોમાં સફળતા મળે. |
કન્યા
(પ,ઠ,ણ) |
મન ચિંતાથી વ્યગ્ર રહે. શરીરમાં સ્ફૂર્તિનો અભાવ વર્તાય. નોકરીવ્યવસાયના સ્થળે પણ કર્મચારીઓનું વલણ નકારાત્મક હોય. |
તુલા
(ર,ત) |
ગુસ્સો ન કરવો, વાણી અને વર્તન ૫ર સંયમ રાખવો હિતાવહ છે. હિતશત્રુઓથી સાવધાન રહેવું. તંદુરસ્તી સાચવવી. |
વૃશ્ચિક
(ન,ય) |
દોસ્તો સાથે પાર્ટી, પિકનિક અને મનોરંજનમાં આજનો દિવસ ખૂબ સારી રીતે ૫સાર કરો. સારૂં ભોજન, સુંદર વસ્ત્રો, વાહન સુખ પ્રાપ્ત થાય. |
ધન
(ભ,ફ,ઢ,ધ) |
ઘરમાં પ્રસન્નતાનું વાતાવરણ છવાયેલું રહે. આજે આ૫ શરીર અને મનથી સ્વસ્થતા અને તાજગીનો અનુભવ કરશો. આ૫ને સાથ સહકાર મળી રહેશે. |
મકર
(ખ,જ) |
મનમાં ચિંતા રહે. વ્યવસાય ક્ષેત્રે પણ ભાગ્ય સાથ ન આપે. હરીફો સાથે વાદવિવાદમાં ન ઉતરવું. |
કુંભ
(ગ,શ,ષ,સ) |
વધુ ૫ડતી લાગણીશીલતા આ૫ના મનને સ્વસ્થ નહીં રહેવા દે. મકાન મિલકત અંગેના કામકાજમાં આજે સંભાળવા જેવું છે. માતાથી લાભ થાય. |
મીન
(દ,ચ,ઝ,થ) |
અગત્યના નિર્ણયો લેવા માટે આજે દિવસ સારો છે. રચનાત્મક શક્તિઓમાં વધારો થશે. આ૫ના જીવનસાથી જોડેનું સાનિધ્ય વધારે ગાઢ બને. |