વિક્રમ સંવત 2076 આસો વદ – પાંચમ
આજની ચંદ્ર રાશિ – મિથુન
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ)
નોકરી વ્યવસાયના ક્ષેત્રે સ્પર્ધાયુક્ત વાતાવરણ રહેશે. જેમાંથી બહાર આવવાના આપના પ્રયત્નો કામયાબ નીવડશે. નવું કાર્ય કરવા પ્રેરિત થશો.
વૃષભ
(બ,વ,ઉ)
મનની દ્વિધા ચોક્કસ નિર્ણય ૫ર આવતાં અટકાવશે. ૫રિણામે તક ગુમાવશો. જક્કીવલણના કારણે સંઘર્ષમાં ઉતરવાનું થાય.
મિથુન
(ક,છ,ધ)
આજનો દિવસ લાભદાયક નીવડવાની આશા રાખી શકો. સવારથી તાજગી અનુભવશો. યાત્રા – પ્રવાસના યોગ. શુભ દિવસ.
કર્ક
(ડ,હ)
તન મનમાં બેચેની તેમજ અસ્વસ્થતાનો અનુભવ થશે. મનની સંદિગ્ધતા અને દ્વિધા આપની નિર્ણય શક્તિને કસોટીની એરણે ચઢાવશે.
સિંહ
(મ,ટ)
મિત્રવર્તુળથી તેમજ સ્ત્રીવર્ગ અને વડીલવર્ગથી લાભ થાય. નોકરી વ્યવસાયમાં બઢતી અને આવકવૃદ્ઘિના યોગ છે. પુત્ર, ૫ત્નીથી લાભ થાય.
કન્યા
(પ,ઠ,ણ)
નવું કાર્ય શરૂ કરવા માટે ઘડેલી યોજનાઓ આજે અમલમાં મૂકવાનો શ્રેષ્ઠ સમય છે. વેપારમાં લાભ થાય. ઉઘરાણીના પૈસા વસૂલી શકાશે.
તુલા
(ર,ત)
વિદેશ યાત્રા માટે અનુકૂળ સંજોગો ઉભા થાય. એમ છતાં આપને સંતાન અને સ્વાસ્થ્ય અંગેની ચિંતા રહેશે. ધનખર્ચના યોગ.
વૃશ્ચિક
(ન,ય)
નવું કાર્ય શરૂ ન કરવું. ક્રોધાવેશ અને અનૈતિક આચરણો આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. સમયસર ભોજન ન મળે.
ધન
(ભ,ફ,ઢ,ધ)
મનોરંજન, પ્રવાસ, મિત્રો સાથે મિલન મુલાકાત, સુંદર ભોજન અને વસ્ત્ર ૫રિધાન, વિજાતીય પાત્રો સાથેની નિકટતા રોમાંચિત બનાવશે.
મકર
(ખ,જ)
આર્થિક રીતે લાભદાયી દિવસ હોવાથી નાણાંની લેવડદેવડમાં સરળતા રહેશે. કુટુંબમાં સુખ શાંતિનો માહોલ રહે.
કુંભ
(ગ,શ,ષ,સ)
અ૫ચન, પેટના દર્દોથી ૫રેશાન થવાય. વિચારોમાં ઝડપી ૫રિવર્તન માનસિક સ્થિરતામાં ખલેલ ૫હોંચાડશે.
મીન
(દ,ચ,ઝ,થ)
માતાનું સ્વાસ્થ્ય બગડે. અણગમતી ઘટનાઓથી આપના ઉત્સાહમાં કમી વરતાય. અનિદ્રાથી ૫રેશાન રહો. ધન અને કીર્તિની હાનિ થાય.
- વિક્રમ સંવત 2076 આસો વદ – પાંચમ
- આજની ચંદ્ર રાશિ – મિથુન
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ) |
નોકરી વ્યવસાયના ક્ષેત્રે સ્પર્ધાયુક્ત વાતાવરણ રહેશે. જેમાંથી બહાર આવવાના આપના પ્રયત્નો કામયાબ નીવડશે. નવું કાર્ય કરવા પ્રેરિત થશો. |
વૃષભ
(બ,વ,ઉ) |
મનની દ્વિધા ચોક્કસ નિર્ણય ૫ર આવતાં અટકાવશે. ૫રિણામે તક ગુમાવશો. જક્કીવલણના કારણે સંઘર્ષમાં ઉતરવાનું થાય. |
મિથુન
(ક,છ,ધ) |
આજનો દિવસ લાભદાયક નીવડવાની આશા રાખી શકો. સવારથી તાજગી અનુભવશો. યાત્રા – પ્રવાસના યોગ. શુભ દિવસ. |
કર્ક
(ડ,હ) |
તન મનમાં બેચેની તેમજ અસ્વસ્થતાનો અનુભવ થશે. મનની સંદિગ્ધતા અને દ્વિધા આપની નિર્ણય શક્તિને કસોટીની એરણે ચઢાવશે. |
સિંહ
(મ,ટ) |
મિત્રવર્તુળથી તેમજ સ્ત્રીવર્ગ અને વડીલવર્ગથી લાભ થાય. નોકરી વ્યવસાયમાં બઢતી અને આવકવૃદ્ઘિના યોગ છે. પુત્ર, ૫ત્નીથી લાભ થાય. |
કન્યા
(પ,ઠ,ણ) |
નવું કાર્ય શરૂ કરવા માટે ઘડેલી યોજનાઓ આજે અમલમાં મૂકવાનો શ્રેષ્ઠ સમય છે. વેપારમાં લાભ થાય. ઉઘરાણીના પૈસા વસૂલી શકાશે. |
તુલા
(ર,ત) |
વિદેશ યાત્રા માટે અનુકૂળ સંજોગો ઉભા થાય. એમ છતાં આપને સંતાન અને સ્વાસ્થ્ય અંગેની ચિંતા રહેશે. ધનખર્ચના યોગ. |
વૃશ્ચિક
(ન,ય) |
નવું કાર્ય શરૂ ન કરવું. ક્રોધાવેશ અને અનૈતિક આચરણો આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. સમયસર ભોજન ન મળે. |
ધન
(ભ,ફ,ઢ,ધ) |
મનોરંજન, પ્રવાસ, મિત્રો સાથે મિલન મુલાકાત, સુંદર ભોજન અને વસ્ત્ર ૫રિધાન, વિજાતીય પાત્રો સાથેની નિકટતા રોમાંચિત બનાવશે. |
મકર
(ખ,જ) |
આર્થિક રીતે લાભદાયી દિવસ હોવાથી નાણાંની લેવડદેવડમાં સરળતા રહેશે. કુટુંબમાં સુખ શાંતિનો માહોલ રહે. |
કુંભ
(ગ,શ,ષ,સ) |
અ૫ચન, પેટના દર્દોથી ૫રેશાન થવાય. વિચારોમાં ઝડપી ૫રિવર્તન માનસિક સ્થિરતામાં ખલેલ ૫હોંચાડશે. |
મીન
(દ,ચ,ઝ,થ) |
માતાનું સ્વાસ્થ્ય બગડે. અણગમતી ઘટનાઓથી આપના ઉત્સાહમાં કમી વરતાય. અનિદ્રાથી ૫રેશાન રહો. ધન અને કીર્તિની હાનિ થાય. |