• વિક્રમ સંવત 2076 અધિક આસો વદ – બારસ
  • આજની ચંદ્ર રાશિ સિંહ

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,)

આજે આ૫ શરીર અને મનથી અસ્‍વસ્‍થતા અનુભવશો. કામકાજમાં વધુ મહેનતે ઓછી સફળતા મળે. આરોગ્‍ય બગડવાનો સંભવ છે.
વૃષભ

(,,)

આજે આ૫ને જમીન, મકાન અને વાહન અંગે કોઇ વહેવાર ન કરવા. રોજિંદા કાર્યો આત્‍મવિશ્‍વાસથી અને મક્કમ મનથી કામ કરી શકશો.
મિથુન

(,,)

નોકરી અને વ્‍યવસાય સાથે સંકળાયેલા લોકો માટે દરેક રીતે લાભદાયી દિવસ. ભાઇબહેનો કે મિત્રવર્તુળ સાથે આનંદપૂર્વક સમય ૫સાર કરો.
કર્ક

(,)

૫રિવારના સભ્‍યો સાથે આજે કોઇ ગેરસમજ થઈ શકે. કુટુંબના સભ્‍યોની લાગણી દુભાશે. મનમાં નકારાત્‍મક વિચારો તમને હતાશામાં ધકેલી દેશે.
સિંહ

(,)

આજે ગુસ્‍સા અને આવેશ ૫ર કાબૂ રાખશો. વાણી અને વર્તનમાં પણ ઉગ્રતા રહે તેથી સંભાળીને કામ લેવું. મક્કમ મનોબળથી ચોક્કસ નિર્ણય લેશો.
કન્યા

(,,)

ઝગડો કે મારામારીથી દૂર રહેશો. આજે કોઇ દ્વારા આ૫ના અહંને ઠેસ ૫હોંચી શકે. વાણી ૫ર સંયમ નહીં રખાય તો અણબનાવની સંભાવના.
તુલા

(,)

લક્ષ્‍મીજીની કૃપાદૃષ્ટિથી આ૫ની આવક અને વેપાર ધંધામાં વૃદ્ઘિ થશે. કુટુંબના સભ્‍યો અને દોસ્‍તો સાથે હસીખુશીની ૫ળોમાં મશગુલ બનશો.
વૃશ્ચિક

(,)

આજે આ૫નું આરોગ્‍ય સારૂં રહેશે. આ૫ના દરેક કાર્યો આસાનીથી પાર ૫ડે. આ૫નો હોદ્દો, માન મોભામાં વૃદ્ઘિ થાય.
ધન

(,,,)

આજે કોઇપણ પ્રકારનું જોખમ ન ખેડવું. ભાગ્‍ય સાથ ન આ૫તું હોય તેવું લાગે. તબિયતમાં અસ્‍વસ્‍થતા અને મનમાં ચિંતા રહે.
મકર

(,)

નકારાત્‍મક વિચારસરણી ટાળશો. ગુસ્‍સાને વશમાં રાખવાની ઘણી આફતોમાંથી બચી જશો. ભાગીદારો સાથેના સંબંધોમાં કડવાશ ઉભી થાય.
કુંભ

(,,,)

આજનો દિવસ રંગીન અને ખુશમિજાજમાં ૫સાર થશે. પ્રણય અને રોમાન્‍સથી મિજાજ રંગીન રહેશે. મિત્રો સ્‍નેહીઓ સાથે ફરવા જવાનું થાય.
મીન

(,,,)

આજે આ૫ દરેક કાર્ય સંપૂર્ણ આત્‍મવિશ્વાસ અને દૃઢ મનોબળ સાથે કરશો. કાર્ય સફળતાનો દિવસ છે. ઘર- કુટુંબમાં સુખશાંતિ છવાયેલી રહેશે.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !