• વિક્રમ સંવત 2076 અધિક આસો વદ – તેરસ
  • આજની ચંદ્ર રાશિ કન્યા

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,)

આર્થિક અને વ્‍યાવસાયિક દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયી રહેશે. લાંબાગાળાના નાણાકીય આયોજનો પાર ૫ડશે.
વૃષભ

(,,)

મહેનતના પ્રમાણમાં અલ્‍૫ ૫રિણામ મળે. આપના વિચારોની વિશાળતા અને વાણીની મીઠાશ અન્‍ય લોકોને પ્રભાવિત કરશે
મિથુન

(,,)

વધુ ૫ડતી લાગણીશીલતા આપના મનને આળું બનાવશે. મનની ૫રિસ્થિતિ ડામાડોળ રહેવાના કારણે નિર્ણયશક્તિનો અભાવ વર્તાશે.
કર્ક

(,)

આજે કાર્ય સફળતા આપની રાહ જોઇ રહી છે, આના કારણે આપનો આનંદ ઉત્‍સાહ બમણો થશે, મન તાજગી અને પ્રફુલ્‍લતા અનુભવે.
સિંહ

(,)

લાંબાગાળાના આયોજનો આપને દ્વિધામા મુકશે. કાર્યમાં ધારી સફળતા ન મળે. ૫રિવારમાં સુમેળભર્યું વાતાવરણ રહે.
કન્યા

(,,)

આપની વાણીનું માધુર્ય નવા સુમેળભર્યા સંબંધો બાંધવામાં અને લાભ આપવામાં ઉ૫યોગી નીવડેશ. વૈચારિક સમૃદ્ઘિ વધશે.
તુલા

(,)

માનસિક સ્‍વસ્‍થતા પણ ઓછી રહે. અવિચારી અને બેફામ વલણ આપને આફતમાં મૂકી શકે છે.
વૃશ્ચિક

(,)

નોકરી ધંધા અને વ્‍યવસાય ક્ષેત્રે આજે આપને લાભ જ લાભ છે. આ સાથે મિત્રો, સગાંસંબંધીઓ અને વડીલો તરફથી પણ લાભ પ્રાપ્તિનો સંકેત છે.
ધન

(,,,)

આજે આપની યશ, કિર્તી, પ્રતિષ્‍ઠામાં વધારો થશે. કાર્યક્ષેત્રે ઉ૫રી અમલદારો ખુશ રહેતાં બઢતીની શક્યતાઓ વધે. તંદુરસ્‍તી જળવાય.
મકર

(,)

બૌદ્ઘિક કાર્ય કે ‍સાહિત્‍યલેખન જેવી પ્રવૃત્તિઓ માટે આજે અનુકૂળ દિવસ છે. વ્‍યવસાયમાં નવી વિચારસરણી આપના કાર્યને નવો ઓ૫ આપશે.
કુંભ

(,,,)

આપને નિષેધાત્‍મક કાર્યો અને નકારાત્‍મક વિચારોથી દૂર રહેવું. ઝઘડો- વિવાદ ટાળવો ક્રોધ અને વાણી પર સંયમ રાખવો.
મીન

(,,,)

કલાકાર કસબીઓને પોતાનો હુન્‍નર પ્રદર્શિત કરવાની તક મળશે. વ્‍યવસાયમાં ભાગીદારી માટે શુભ સમય છે. દાં૫ત્‍યજીવનમાં વધારે નિકટતા માણી શકાય.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !