વિક્રમ સંવત 2076 કારતક સુદ – પ્રથમા
આજની ચંદ્ર રાશિ – વૃશ્ચિક
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ)
આજે આપ સાંસારિક બાબતો ભૂલીને આધ્યાત્મિકતા પ્રવૃત્તિઓમાં ગુંથાયેલા રહેશો, ગૂઢ રહસ્યમય વિદ્યાઓ અને ઉંડી ચિંતનશક્તિ આપના માનસિક ભારને હળવો કરશે.
વૃષભ
(બ,વ,ઉ)
કુટુંબ સાથે સામાજિક મેળાવડામાં બહાર ફરવા કે ૫ર્યટન ૫ર જશો અને આનંદમાં સમય ૫સાર થશે. તન મનથી પ્રસન્નતા અનુભવશો.
મિથુન
(ક,છ,ધ)
કુટુંબમાં આનંદ ઉલ્લાસનો માહોલ રહેશે. તંદુરસ્તી જળવાશે. કાર્યોમાં યશકીર્તિ મળે. ધન લાભ મળે. જરૂરિયાત મુજબ જ ખર્ચ થશે. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મળશે.
કર્ક
(ડ,હ)
આજનો દિવસ શારીરિક અને માનસિક ઉદ્વેગ ભર્યો રહેશે. પેટના દર્દોથી હેરાનગતિ થાય. આકસ્મિક ધનખર્ચ થાય.
સિંહ
(મ,ટ)
જમીન, મકાન વાહનની ખરીદી કે તેના દસ્તાવેજ કરવા માટે અનુકૂળ સમય નથી. નકારાત્મક વિચારોથી હતાશા ઉ૫જશે. જળાશય જોખમી સ્થળ બની શકે છે.
કન્યા
(પ,ઠ,ણ)
લાગણીભર્યા સંબંધો બંધાશે. ભાઇબહેનો સાથે સુમેળ રહે. મિત્રો અને સગાંસ્નેહીઓ સાથે મુલાકાત થાય. ગૂઢ રહસ્યમય વિદ્યાઓ ૫રત્વે આકર્ષણ થાય અને તેમાં સિદ્ઘિ મળે.
તુલા
(ર,ત)
આપનું માનસિક વલણ નકારાત્મક રહે. ક્રોધાવેશમાં વાણી ૫ર સંયમ ગુમાવતાં કુટુંબીજનો સાથે વિખવાદ થાય. બિનજરૂરી ખર્ચ થાય. તંદુરસ્તી બગડે. મનમાં ગ્લાનિ રહે.
વૃશ્ચિક
(ન,ય)
તન અને મનની પ્રસન્નતા રહેશે. કુટુંબ સાથે ખુશખુશાલ સમય ૫સાર થાય. દોસ્તો કે સગાંસ્નેહીઓ તરફથી આપને ઉ૫હાર મળે. પ્રીયજન સાથેની મુલાકાતમાં સફળતા મળે.
ધન
(ભ,ફ,ઢ,ધ)
આપના વાણી અને વર્તનની સમયમર્યાદા ઝઘડાનું મૂળ બની શકે છે. અકસ્માતથી સાવધાન રહેવું. માંદગી પાછળ ધનખર્ચ થાય.
મકર
(ખ,જ)
સ્નેહીજનો અને મિત્રોને મળવાનું થાય. પ્રીયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક બનશે. લગ્નોત્સુક પાત્રોનો લગ્નનો પ્રશ્ન નજીવા પ્રયત્નો ઉકેલી જશે.
કુંભ
(ગ,શ,ષ,સ)
દરેક કાર્ય સરળતાથી પાર ૫ડશે અને તેમાં સફળતા મળશે. નોકરી ધંધાના સ્થળે પણ સાનુકૂળ ૫રિસ્િથતિ સર્જાય. સરકારી કાર્યો નિર્વિધ્ને પાર ૫ડે.
મીન
(દ,ચ,ઝ,થ)
શરીરમાં સુસ્તી અને થાક અનુભવાય. કોઇપણ કામ પાર ન ૫ડતાં હતાશા ઉ૫જે. નસીબ યારી ન આપતું હોય તેવું લાગે.
વિક્રમ સંવત 2 0 76 કારતક સુદ – પ્રથમા
આજની ચંદ્ર રાશિ – વૃશ્ચિક
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી ( nayan_ 2 5 10 @yahoo.com )
મેષ
( અ , લ , ઈ )
આજે આપ સાંસારિક બાબતો ભૂલીને આધ્યાત્મિકતા પ્રવૃત્તિઓમાં ગુંથાયેલા રહેશો, ગૂઢ રહસ્યમય વિદ્યાઓ અને ઉંડી ચિંતનશક્તિ આપના માનસિક ભારને હળવો કરશે.
વૃષભ
( બ , વ , ઉ )
કુટુંબ સાથે સામાજિક મેળાવડામાં બહાર ફરવા કે ૫ર્યટન ૫ર જશો અને આનંદમાં સમય ૫સાર થશે. તન મનથી પ્રસન્નતા અનુભવશો.
મિથુન
( ક , છ , ધ )
કુટુંબમાં આનંદ ઉલ્લાસનો માહોલ રહેશે. તંદુરસ્તી જળવાશે. કાર્યોમાં યશકીર્તિ મળે. ધન લાભ મળે. જરૂરિયાત મુજબ જ ખર્ચ થશે. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મળશે.
કર્ક
( ડ , હ )
આજનો દિવસ શારીરિક અને માનસિક ઉદ્વેગ ભર્યો રહેશે. પેટના દર્દોથી હેરાનગતિ થાય. આકસ્મિક ધનખર્ચ થાય.
સિંહ
( મ , ટ )
જમીન, મકાન વાહનની ખરીદી કે તેના દસ્તાવેજ કરવા માટે અનુકૂળ સમય નથી. નકારાત્મક વિચારોથી હતાશા ઉ૫જશે. જળાશય જોખમી સ્થળ બની શકે છે.
કન્યા
( પ , ઠ , ણ )
લાગણીભર્યા સંબંધો બંધાશે. ભાઇબહેનો સાથે સુમેળ રહે. મિત્રો અને સગાંસ્નેહીઓ સાથે મુલાકાત થાય. ગૂઢ રહસ્યમય વિદ્યાઓ ૫રત્વે આકર્ષણ થાય અને તેમાં સિદ્ઘિ મળે.
તુલા
( ર , ત )
આપનું માનસિક વલણ નકારાત્મક રહે. ક્રોધાવેશમાં વાણી ૫ર સંયમ ગુમાવતાં કુટુંબીજનો સાથે વિખવાદ થાય. બિનજરૂરી ખર્ચ થાય. તંદુરસ્તી બગડે. મનમાં ગ્લાનિ રહે.
વૃશ્ચિક
( ન , ય )
તન અને મનની પ્રસન્નતા રહેશે. કુટુંબ સાથે ખુશખુશાલ સમય ૫સાર થાય. દોસ્તો કે સગાંસ્નેહીઓ તરફથી આપને ઉ૫હાર મળે. પ્રીયજન સાથેની મુલાકાતમાં સફળતા મળે.
ધન
( ભ , ફ , ઢ , ધ )
આપના વાણી અને વર્તનની સમયમર્યાદા ઝઘડાનું મૂળ બની શકે છે. અકસ્માતથી સાવધાન રહેવું. માંદગી પાછળ ધનખર્ચ થાય.
મકર
( ખ , જ )
સ્નેહીજનો અને મિત્રોને મળવાનું થાય. પ્રીયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક બનશે. લગ્નોત્સુક પાત્રોનો લગ્નનો પ્રશ્ન નજીવા પ્રયત્નો ઉકેલી જશે.
કુંભ
( ગ , શ , ષ , સ )
દરેક કાર્ય સરળતાથી પાર ૫ડશે અને તેમાં સફળતા મળશે. નોકરી ધંધાના સ્થળે પણ સાનુકૂળ ૫રિસ્િથતિ સર્જાય. સરકારી કાર્યો નિર્વિધ્ને પાર ૫ડે.
મીન
( દ , ચ , ઝ , થ )