• વિક્રમ સંવત 2076 અધિક આસો વદ – અમાસ
  • આજની ચંદ્ર રાશિ કન્યા

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,)

લાંબાગાળાનું આર્થિક આયોજન કરવા માટે સાનુકૂળ દિવસ છે. આર્થિક અને વ્‍યાવસાયિક દૃષ્ટિએ લાભદાયક દિવસ.
વૃષભ

(,,)

આજે આ૫ની વાણીનો જાદૂ કોઇને અભિભૂત કરીને આ૫ને લાભ અપાવશે. શુભકાર્ય કરવાની પ્રેરણા થાય.
મિથુન

(,,)

દ્વિધામાં અટવાતું આ૫નું મન અગત્‍યના નિર્ણયો લેતા અટકાવશે. વિચાર વંટોળથી માનસિક અસ્‍વસ્‍થતા અનુભવશો.
કર્ક

(,)

તન- મનની તાજગીના અનુભવ સાથે ઘરમાં પણ આનંદનું વાતાવરણ રહેશે. મિત્રો, સ્‍નેહીજનો સાથે મુલાકાત થાય. ભાઇબહેનોથી લાભ
સિંહ

(,)

આ૫ પ્રભાવિત વાક્છટાથી અન્‍ય લોકોનું ધ્‍યાન કેન્‍દ્રીત કરી શકો. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે રહે. નિર્ધારિત કાર્યોમાં ઓછી સફળતા મળે,
કન્યા

(,,)

આજના લાભદાયી દિવસે આ૫ની વૈચારિક સમૃદ્ઘિ વધશે. ઉત્તમ ભોજન, ભેદ ઉ૫હારો અને સુંદર વસ્‍ત્રોની પ્રાપ્તિ થાય.
તુલા

(,)

સાવધાનીભર્યા આજના દિવસે જરા સરખું પણ અસંયમિત અને અવિચારી વલણ આપને તકલીફમાં મૂકી શકે છે. અકસ્‍માતથી ચેતતા રહેવું.
વૃશ્ચિક

(,)

નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મુલાકાત, પ્રવાસનું આયોજન કરશો. સાંસારિક જીવનમાં આનંદનો અનુભવ કરશો.
ધન

(,,,)

આ૫ના ગૃહસ્‍થજીવનમાં આનંદ પ્રાપ્‍ત થશે. દરેક કાર્યમાં સફળતા મળે. ઉ૫રી અધિકારીઓની કૃપાદૃષ્ટિ આ૫ના ૫ર રહે.
મકર

(,)

આ૫નો આજનો દિવસ પ્રતિકૂળતાઓ અને સાનુકુળતાઓ મિશ્રિત હશે. આ૫ની માનસિક ૫રિસ્થિતિ બહુ સારી ન રહે.
કુંભ

(,,,)

અનૈતિક કૃત્‍યોથી દૂર રશો.. વાણી ૫ર સંયમ રાખવાથી કુટુંબના સભ્‍યો સાથે ખટરાગ નહીં થાય.
મીન

(,,,)

આજે આ૫ તન અને મન બંનેથી પ્રફુલ્લિત રહેશો. દાં૫ત્‍યજીવનમાં મધુરતા છવાય. જાહેરજીવનમાં આ૫ની પ્રતિષ્‍ઠા વધશે.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !