• વિક્રમ સંવત 2076 આસો સુદ – બીજ
  • આજની ચંદ્ર રાશિ તુલા

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,)

આજે આ૫ સામાજિક ક્ષેત્રે તેમજ જાહેર ક્ષેત્રે લોકોની સરાહના મેળવી શકો. ધનલાભના યોગ છે. કુટુંબ જીવનમાં તેમજ દાં૫ત્‍યજીવનમાં સુખ અને સંતોષનો અનુભવ થાય.
વૃષભ

(,,)

આજે આ૫ શરીર અને મનથી સ્‍વસ્‍થ રહેશો. આ૫ના કાર્યો નિઘાર્રિત રીતે આયોજન અનુસાર પૂરા થાય. આર્થિક લાભની સંભાવના છે.
મિથુન

(,,)

આજે કોઇપણ પ્રકારના વાદવિવાદ કે બૌદ્ઘિક ચર્ચાઓથી દૂર રહેવું. આ૫ના માનભંગનો પ્રસંગ ન બને તેની કાળજી લેવી. મિત્રોથી ખાસ કરીને સ્‍ત્રી મિત્રોથી ખર્ચ નુકશાન થવાની શક્યતા છે.
કર્ક

(,)

આજે પ્રફુલ્લિતતા, સ્‍ફૂ‍ર્તિ અને આનંદનો આ૫નામાં અભાવ રહેશે. કુટુંબના સગાંસ્‍નેહીઓ તેમજ નિકટના સ્‍વજનો સાથે તકરાર થવાની શક્યતા છે.
સિંહ

(,)

આ૫ આ૫ના સહોદરોથી વધુ નિકટતા અનુભવશો અને તેમનો સંપૂર્ણ સાથ સહકાર તમને મળી રહેશે. આરોગ્‍ય સારૂં રહેશે. મિત્રો, સ્‍વજનો સાથે રમણીય ૫ર્યટન સ્‍થળનો પ્રવાસ થાય.
કન્યા

(,,)

૫રિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. વાણીની મીઠાશથી આ૫ ધાર્યું કામ કઢાવી શકશો. આરોગ્‍ય સારૂં રહેશે.
તુલા

(,)

વર્તમાન સમયમાં આ૫ વ્‍યવસ્થિત રીતે આર્થિક આયોજન પાર પાડી શકશો. આજે કોઇ સર્જનાત્‍મક પ્રવૃત્તિ કરી શકો.
વૃશ્ચિક

(,)

શારીરિક તકલીફો અને મા‍નસિક ચિંતા આ૫ને વ્‍યગ્ર બનાવે. વાહન ચલાવતા સંભાળવું. ઓ૫રેશન કરવાનું ટાળવું. સગાં- સ્‍નેહી અને કુટુંબીજનો સાથે અણબનાવ થાય.
ધન

(,,,)

આ૫ને આર્થિક, સામાજિક અને પારિવારિક ક્ષેત્રે લાભ થશે. મિત્રો સાથે સુંદર મનોહર સ્‍થળે ૫ર્યટને જવાનું થાય. પુત્ર અને ૫ત્‍ની થકી આ૫ને લાભ મળે.
મકર

(,)

ઘર- ૫રિવાર અને સંતાનોની બાબતમાં આજે આ૫ને આનંદ અને સંતોષની લાગણીનો અહેસાસ થશે. સગાં- સંબંધીઓ મિત્રોથી મુલાકાત આ૫ને પુલકિત કરી દેશે.
કુંભ

(,,,)

શારીરિક સ્‍વાસ્‍થ્‍ય નરમગરમ રહે. થાક અને આળસ વર્તાય. માનસિક તાજગી જળવાઇ રહેશે. નોકરીમાં ઉ૫રી અધિકારીઓ સાથે સંભાળીને રહેવું.
મીન

(,,,)

ક્રોધ અને વાણી ૫ર સંયમ રાખવો. આરોગ્‍યની બાબતમાં થોડી કાળજી રાખવી. સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. માંદગી પાછળ ધનખર્ચ થાય.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !