• વિક્રમ સંવત 2076 આસો વદ – એકમ
  • આજની ચંદ્ર રાશિ મેષ

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,)

તન અને મનની સ્‍વસ્‍થતાથી આજે આ૫ તમામ કાર્યો કરશો. ૫રિણામે કામ કરવામાં ઉત્‍સાહ અને સ્‍ફૂર્તિ બંનેનો અનુભવ કરશો.
વૃષભ

(,,)

આજે આ૫નું મન વિવિઘ પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. આ૫નું સ્‍વાસ્‍થ્‍ય બગડશે. આંખોમાં કોઇક તકલીફ ઊભી થાય.
મિથુન

(,,)

અપરિણિતો માટે યોગ્‍ય જીવનસાથી મળવાનો યોગ છે. ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ છે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક રહેશે.
કર્ક

(,)

આ૫નું દરેક કાર્ય આજે સરળતાભર્યું પાર પડે. કુટુંબના સભ્‍યો સાથે ચર્ચાવિચારણા થાય. ગૃહસજાવટમાં રસ લઇ કંક નવું કરશો.
સિંહ

(,)

આજે નિર્ધારિત કાર્ય કરવા તરફ પ્રેરાશો. આજે આ૫નું વલણ ન્‍યાયિક રહે. આ૫ ધાર્મ‍િક અને માંગલિક કાર્યોમાં પ્રવૃત્ત રહો.
કન્યા

(,,)

ખાસ કરીને બહારનું ખાવાપીવાનું ટાળવું. ગુસ્‍સો વઘારે રહે. તેથી બોલવા ૫ર સંયમ રાખવો. વાદ વિવાદથી દૂર રહેવું.
તુલા

(,)

આજે વિજાતીય પાત્રો તમારા જીવનમાં છવાયેલાં રહેશે. તન મનની તંદુરસ્‍તી સારી રહે. જાહેર માન- સન્‍માન મળે.
વૃશ્ચિક

(,)

આ૫નું શારીરિક તેમજ માનસિક આરોગ્‍ય પણ સારૂં રહે. જરૂરપૂર્વકનો જ ખર્ચ થાય. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો થતો જણાય.
ધન

(,,,)

આજે પેટને લગતી બીમારીઓની સમસ્‍યા ઊભી થાય. સંતાનોના આરોગ્‍ય કે અભ્‍યાસ વિશેની ચિંતાથી મન વ્‍યગ્ર રહે.
મકર

(,)

કલેશના વાતાવરણથી મનમાં ખિન્‍નતા રહે. શરીરમાં સ્‍ફૂર્ત‍િ કે તાજગી ન અનુભવાય. આપ્‍તજનો સાથે મનદુ:ખના પ્રસંગો બને.
કુંભ

(,,,)

મન પર છવાયેલાં ચિંતાના વાદળ દૂર થતાં ઉત્‍સાહમાં વધારો થશે. ઘરમાં ભાઇબહેનો સાથે મળીને કોઇ આયોજનો હાથ ધરશો.
મીન

(,,,)

ક્રોઘ અને જીભ પર સંયમ રાખવો જરૂરી બની રહે છે. નહીં તો કોઇક સાથે તકરાર અને મનદુ:ખ થવાની સંભાવના. નકારાત્મક વિચારો ટાળવા.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud