વિક્રમ સંવત 2076 અધિક આસો સુદ – પૂર્ણીમા
આજની ચંદ્ર રાશિ – મીન
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ)
આજે દિવસભર પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડે. તન – મનથી અસ્વસ્થતા અનુભવશો.
વૃષભ
(બ,વ,ઉ)
વેપારમાં આવક વૃદ્ધિના યોગ. નવા સંપર્કો અને પરિચય વેપાર ક્ષેત્ર માટે લાભદાયક નિવડે.
મિથુન
(ક,છ,ધ)
તન – મનથી પ્રસન્ન રહેશો. વ્યવસાયિક ક્ષેત્રે પ્રશંસા પ્રાપ્ત થાય. સહકર્મીઓનો સહકાર મળે.
કર્ક
(ડ,હ)
આજે દૂર દેશથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. ધાર્મિક યાત્રાથી મન પ્રસન્ન રહે. આકસ્મિક ધનલાભ થાય.
સિંહ
(મ,ટ)
આજે સ્વાસ્થ્ય પાછળ ખર્ચ કરવો પડે. નકારાત્મક વિચારો હેરાન કરે. ખાન – પાનમાં ધ્યાન રાખવું.
કન્યા
(પ,ઠ,ણ)
આજે યશ કીર્તિ પ્રાપ્ત કરી શકો. વેપાર ક્ષેત્રે ભાગીદારો સાથેના સબંધ સકારાત્મક થાય.
તુલા
(ર,ત)
આજે પરિવારજનો સાથે આનંદપૂર્વક સમય વિતે. વાણી પર સંયમ રાખશો. ખર્ચની માત્ર વધે.
વૃશ્ચિક
(ન,ય)
વાદ –વિવાદમાં પડવું નહીં. સંતાનો અંગે ચિંતા રહે. શક્ય હોય તો યાત્રા – પ્રવાસ ટાળી દેવા.
ધન
(ભ,ફ,ઢ,ધ)
માનસિક રીતે ઉત્સાહનો અભાવ રહે. ધનહાનિના યોગય. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહે.
મકર
(ખ,જ)
મિત્રો – પરિવારજનો સાથે આનંદમય દિવસ વિતે. આર્થિક લાભ થવાના સંકેત. શુભ દિવસ.
કુંભ
(ગ,શ,ષ,સ)
માનસિક દુવિધાને કારણે નિર્ણય લેવામાં તકલીફ પડે. વાણી પર સંયમ રાખવો. મધ્યમ દિવસ.
મીન
(દ,ચ,ઝ,થ)
તન – મનની સ્વસ્થતા રહે. નવું કાર્ય કરવાની પ્રેરણા પ્રાપ્ત થાય. ધનપ્રાપ્તિના યોગ. શુભ દિવસ.
- વિક્રમ સંવત 2076 અધિક આસો સુદ – પૂર્ણીમા
- આજની ચંદ્ર રાશિ – મીન
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ) |
આજે દિવસભર પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડે. તન – મનથી અસ્વસ્થતા અનુભવશો. |
વૃષભ
(બ,વ,ઉ) |
વેપારમાં આવક વૃદ્ધિના યોગ. નવા સંપર્કો અને પરિચય વેપાર ક્ષેત્ર માટે લાભદાયક નિવડે. |
મિથુન
(ક,છ,ધ) |
તન – મનથી પ્રસન્ન રહેશો. વ્યવસાયિક ક્ષેત્રે પ્રશંસા પ્રાપ્ત થાય. સહકર્મીઓનો સહકાર મળે. |
કર્ક
(ડ,હ) |
આજે દૂર દેશથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. ધાર્મિક યાત્રાથી મન પ્રસન્ન રહે. આકસ્મિક ધનલાભ થાય. |
સિંહ
(મ,ટ) |
આજે સ્વાસ્થ્ય પાછળ ખર્ચ કરવો પડે. નકારાત્મક વિચારો હેરાન કરે. ખાન – પાનમાં ધ્યાન રાખવું. |
કન્યા
(પ,ઠ,ણ) |
આજે યશ કીર્તિ પ્રાપ્ત કરી શકો. વેપાર ક્ષેત્રે ભાગીદારો સાથેના સબંધ સકારાત્મક થાય. |
તુલા
(ર,ત) |
આજે પરિવારજનો સાથે આનંદપૂર્વક સમય વિતે. વાણી પર સંયમ રાખશો. ખર્ચની માત્ર વધે. |
વૃશ્ચિક
(ન,ય) |
વાદ –વિવાદમાં પડવું નહીં. સંતાનો અંગે ચિંતા રહે. શક્ય હોય તો યાત્રા – પ્રવાસ ટાળી દેવા. |
ધન
(ભ,ફ,ઢ,ધ) |
માનસિક રીતે ઉત્સાહનો અભાવ રહે. ધનહાનિના યોગય. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહે. |
મકર
(ખ,જ) |
મિત્રો – પરિવારજનો સાથે આનંદમય દિવસ વિતે. આર્થિક લાભ થવાના સંકેત. શુભ દિવસ. |
કુંભ
(ગ,શ,ષ,સ) |
માનસિક દુવિધાને કારણે નિર્ણય લેવામાં તકલીફ પડે. વાણી પર સંયમ રાખવો. મધ્યમ દિવસ. |
મીન
(દ,ચ,ઝ,થ) |
તન – મનની સ્વસ્થતા રહે. નવું કાર્ય કરવાની પ્રેરણા પ્રાપ્ત થાય. ધનપ્રાપ્તિના યોગ. શુભ દિવસ. |