• વિક્રમ સંવત 2076 ભાદરવા વદ – બારસ
  • આજની ચંદ્ર રાશિ કર્ક

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,)

આજે અતિશય સંવેદનશીલ રહેશો. માતાની બિમારી હેરાન કરી શકે. માનસિક વ્યગ્ર રહી શકો
વૃષભ

(,,)

આજે ભાવુક્તાભર્યા વિચાર મનને દ્રવિત કરી શકે. કોઈ આકસ્મિક કારણસર પ્રવાસ કરવો પડે.
મિથુન

(,,)

સંબંધીઓ અને મિત્રોનો મેળાપ આનંદ આપે. નોકરી – ધંધામાં અનુકુળ વાતાવરણ રહેશે.
કર્ક

(,)

આજે મનમાં પ્યારની ભાવના છલકાય. પત્ની સાથે મન પ્રસન્ન રહેશે. દિવસ આનંદમય રહેશે.
સિંહ

(,)

કોર્ટ કચેરીના મામલે સાવધાની વર્તવી. અનૈતિક કાર્યથી દૂર રહેવું. વિદેશથી સારા સમાચાર મળે.
કન્યા

(,,)

આજે ઘર, પરિવાર અને વેપારમાં લાભ પ્રાપ્ત થાય. મિત્રો સાથે આનંદદાયક પ્રવાસ થઈ શકે.
તુલા

(,)

આજે નોકરીમાં પદોન્નતિના યોગ દેખાય છે. માતા તરફથી ફાયદો થાય. ઉત્તમ વિવાહસુખ પ્રાપ્ત થાય
વૃશ્ચિક

(,)

આજનો દિવસ પ્રતિકૂળતાઓ અને અનુકૂળતાઓ સહિતનો મિશ્ર રહે. સંતાનો સાથે મતભેદ થાય.
ધન

(,,,)

આજે ખાન-પાનમાં વિશેષ ધ્યાન રાખશો. કાર્ય સફળતામાં વિલંબ થવાથી નિરાશા પ્રાપ્ત થાય.
મકર

(,)

આજે નાણાંકીય દ્રષ્ટિએ સારો દિવસ. વેપારમાં વૃદ્ધિના યોગ. વિજાતીય આકર્ષણ રહેશે.
કુંભ

(,,,)

આજે કાર્યોમાં સફળતા અને યશકિર્તી પ્રાપ્ત થાય. ઘરમાં પ્રફૂલ્લિતતાનો માહોલ રહે. શુભ દિવસ.
મીન

(,,,)

આજે વિદ્યાથીઓ માટે સારો દિવસ. અભ્યાસમાં સફળતા મળે. પ્રગતિની નવી તક પ્રાપ્ત થાય.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud