• વિક્રમ સંવત 2076 ભાદરવા વદ – તેરસ
  • આજની ચંદ્ર રાશિ કર્ક (બપોરે 2.24 સુધી) સિંહ

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,)

પરિવારજનો સાથે ઉગ્ર વાદ વિવાદ થઈ શકે. તન અસ્વસ્થ રહે. ખોટા ખર્ચા કરવાનું ટાળશો.
વૃષભ

(,,)

આજે દરેક કાર્યમાં સફળતા મળે. સામાજીક દ્રષ્ટિએ માન – સન્માન પ્રાપ્ત થાય. શત્રુ પર વિજય મળે.
મિથુન

(,,)

આજે મન ક્રોધિત રહેશે. તન – મનથી વ્યગ્રતા અનુભવો. ભાગ્યવૃદ્ધિનો પ્રસંગ બનશે.
કર્ક

(,)

આજે સ્હેજ અધિક સંવેદનશીલ રહેશો. તન – મન સ્વસ્થ રહે. ક્રોધ પર સંયમ જરૂરી. શુભ દિવસ.
સિંહ

(,)

વાણી – વર્તન પર સંયમ રાખશો. સ્વાસ્થ્ય અંગેં જાગૃત રહેશો. આર્થિક લાભના યોગ.
કન્યા

(,,)

આજે વિવિધ ક્ષેત્રોથી લાભ થાય. મિત્રવર્ગ સાથે પ્રવાસના યોગ. ઉગ્ર ચર્ચામાં પડવું નહીં.
તુલા

(,)

ધાર્મિક કાર્ય અને દેવદર્શનથી લાભ થાય. ઉપરી અધિકારી પ્રોત્સાહન આપે. તન – મન સ્વસ્થ રહે.
વૃશ્ચિક

(,)

આજે વિદેશ ગમનની પરિસ્થિતિ અનુકૂળ થાય. સ્થાનવૃદ્ધિની શક્યતા. પ્રિયપાત્રની મુલાકાત થાય
ધન

(,,,)

આજે નવા કાર્યની શરૂઆત ટાળશો. ક્રોધ પર સંયમ જરૂરી. પરિવારજનો સાથે વિવાદ ના કરો.
મકર

(,)

આજે મિત્રો અને સ્વજનો સાથે આનંદપૂર્વક સમય વિતે. ભાગીદારીથી લાભ. શુભ દિવસ.
કુંભ

(,,,)

આજનો દિવસ પૂર્ણ શુભદાયી રહે. વ્યવસાયમાં અનુકૂળ વાતાવરણ રહે. તન – મન સ્વસ્થ રહેશે.
મીન

(,,,)

મન પર અશાંતિ અને ઉદ્વેગ છવાયેલા રહે. કાર્યમાં યશકિર્તી પ્રાપ્ત થાય. આકસ્મિક ખર્ચના યોગ.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud