• વિક્રમ સંવત 2076 ભાદરવા વદ – ચૌદસ
  • આજની ચંદ્ર રાશિ સિંહ

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,)

સ્વભાવમાં ઉગ્રતા અને જીદ્દી વ્યવહાર પર અંકુશ રાખશો. મહેનતના પ્રમાણમાં ફળ ન મળે.
વૃષભ

(,,)

આજે આત્મવિશ્વાસ સાથે કાર્ય સફળતાપૂર્વક કરી શકશો. સંતાનો પાછળ ખર્ચના યોગ. શુભ દિવસ.
મિથુન

(,,)

તાજગી અને સ્ફૂર્તિ સાથે દિવસ શરૂ થાય. મનમાં વિચારોના ઝડપી તરંગ ઉઠે. આર્થિક લાભ થાય.
કર્ક

(,)

આજે મનમાં થોડી હતાશા હેરાન કરે. પરિવારના સભ્યો સાથે મતભેદ થાય. અસંતોષનો ભાવ રહે.
સિંહ

(,)

આત્મવિશ્વાસ અને ત્વરીત નિર્ણય લઈને કાર્યમાં આગળ વધશો. માન – પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય.
કન્યા

(,,)

શારીરિક અને માનસિક ચિંતાથી વ્યગ્ર રહેશો. અહંકારને કારણે ઝગડો થઈ શકે. મધ્યમ દિવસ.
તુલા

(,)

ગૃહસ્થ જીવનમાં સુખ અને આનંદની પ્રાપ્તિ થાય. વ્યવસાય ક્ષેત્રે વાતાવરણ અનુકૂળ રહેશે.
વૃશ્ચિક

(,)

આજે દરેક કાર્ય સફળતાપૂર્વક સંપન્ન કરી શકશો. ઉચ્ચ પદાધિકારીઓ અને વડીલોની કૃપા રહે.
ધન

(,,,)

આજે કોઈ ખતરનાક કાર્ય હેરાનગતિનું નિમિત્ત બને. પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેશો.
મકર

(,)

આજે નકારાત્મક વિચારો ટાળશો. ખાન- પાનમાં વિશેષ ધ્યાન રાખશો. ક્રોધાવેશ પર કાબૂ રાખવો.
કુંભ

(,,,)

ભાગીદારો સાથે સંબં સારા રહે. સાર્વજનિક જીવનમાં નામ અને પ્રતિષ્ઠા વધે. શુભ દિવસ.
મીન

(,,,)

રોજીંદા કાર્યો નિર્વિઘ્ને પાર પડે. સ્વભાવમાં ઉગ્રતા રહે. માતૃપક્ષથી લાભ. પ્રતિસ્પર્ધીઓ પર વિજય.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud