• વિક્રમ સંવત 2076 આસો સુદ – સાતમ
  • આજની ચંદ્ર રાશિ ધન (સવારે 7.01 સુધી) મકર

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,)

વ્યાવસાયિક સ્થળ પર કોઈની સાથે ઉગ્ર ચર્ચા ના કરવી. ભાગ્ય સાથ ના આપતું હોય એમ લાગે.
વૃષભ

(,,)

અધિક ભાવુકતા અસ્વસ્થ બનાવે. વાણી અને વર્તન પર સંયમ રાખશો. ધીરજ રાખવી.
મિથુન

(,,)

આનંદ – પ્રમોદમાં ખોવાયેલા રહેશો. બપોર બાદ માનસિક વ્યથા અનુભવી શકો. મધ્યમ દિવસ.
કર્ક

(,)

વ્યવસાયિક સ્થળ પર અનુકૂળ વાતાવરણ રહેશે. બૌદ્ધિક ચર્ચા માટે સાનૂકુળ સમય. શુભ દિવસ.
સિંહ

(,)

ક્રોધ પર સંયમ રાખશો. વ્યવસાયમાં લાભ થઈ શકે. પ્રતિસ્પર્ધીઓને પરાસ્ત કરી શકશો.
કન્યા

(,,)

આજે સામાજીક સ્તરે અપમાન ના થાય તેનું ધ્યાન રાખવું. સંતાન અંગે ચિંતા રહે. ક્રોધ ટાળશો
તુલા

(,)

નવું કાર્ય શરૂ કરવા માટે યોગ્ય દિવસ. શારીરિક અસ્વસ્થતા અનુભવો. માતાનું સ્વાસ્થ્ય બગડી શકે.
વૃશ્ચિક

(,)

નિર્ધારિત કાર્ય સંપન્ન ના થવાથી હતાશા અનુભવો. મહત્વના નિર્ણય લેવા નહીં. પ્રવાસના યોગ.
ધન

(,,,)

કાર્યસિદ્ધિ અને લક્ષ્મી પ્રાપ્તિના યોગ. તન – મનથી પ્રફૂલ્લિત રહો. યાત્રા થવાની શક્યતા.
મકર

(,)

વાણી અને વર્તનને કારણે કોઈને ભ્રાંતિ ના થાય એનું ધ્યાન રાખવુ. વૈવાહીક જીવનમાં આનંદ રહે.
કુંભ

(,,,)

આજે સામાજીક ક્ષેત્રે અધિક સક્રિય રહેશો. ખર્ચ પર નિયંત્રણ જરૂરી. સ્વાસ્થ્ય બગડી શકે.
મીન

(,,,)

આજે પરોપકારનું કાર્ય કરશો. વેપાર સંબંધી પ્રવાસ થાય. આવકમાં વૃદ્ધિ થાય. શુભ દિવસ.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud