જે પેઢીને એમનાં વડિલો એવું કહેતાં કે શું આખો દિવસ રેડિયો સાંભળ્યા કરે છે? એ પેઢીના લોકો અત્યારે બોલે છે કે શું આખો દિવસ મોબાઇલમાં જોયાં કરે છે? સ્પષ્ટ છે પેઢી બદલાતાં થયેલાં ફેરફારો. નવી -જૂનવાણીની 'વાણી' લગીરે બદલાઇ નથી. દસકો Nokia 3510 થી iPhone વટાવી બેઠો છે. જૂની પેઢીના ડાયરી લખતાં ઘણું ખરું અંગત જીવતાં કહેતાં 'મૂલ્યો' સાચવતાં. પણ, જમાનો વાગલે કી દુનિયાને ઉલ્ટા ચશ્મા પહેરાવવા બેઠો છે, નવી રીત છે ZEE TVની તારા લાંબી લચરક હતી પણ પછી એકતા કપૂરની 'ક' શ્રેણીમાં પણ આપણને રસ પડ્યાોની પેઢી… web series માં રાજી નથી કારણકે... સમયનું બદલાવવું સંસ્કારોને પડકારે છે!!
જેઓ અમૂલ પાલેકરની લો-બજેટ કોમન મેનની મૂંઝવણો જોઇને પોતાની જાતને દુદૅશામાં મૂકતાં હતાં બસ, એ જ રીતે આ પેઢી web series માધ્યમે પોતાની વાસ્તવિકતાને જોઇ તરાશી રહ્યાં છે. વાસ્તવિકતાને છતી કરતાં આજનાં પાત્રો જીવનનાં સાચુકલાં હાવભાવોને સ્ક્રીન સામે મૂકીને real world ને છતું કરે છે. એમાં ખોટું શું છે? બનવા કાળ બધું બનતું જ હોય છે સમયાંતરે ખરતું હોય છે વસંતમાં પાનખર એ સીધું ગણિત છે. પીપળ પાન ખરંતા.. હસતી કૂંપળયાં. જાણવા છતાં નવી પેઢીના આયામોની સાથે કદમ મિલાવવાનું ભૂલી બેઠાં બેઠાં ભાંડે છે.
આ સમયે લોકડાઉનનાં સમયે પેઢીના અંતરોને સરસ રીતે સમજવા સમજાવવાનું ખાતર પૂરી આપ્યું છે એનો આનંદ છે. ગઇકાલે જ ઘરમાં એક ડાયલોગ થયો. મારા પિતાજી વસંતપંચમીએ સરસ્વતી પૂજનનાં ભાગરૂપે કલમ(pen)ની પૂજા કરવા કહેતાં. મેં ગઇકાલે મારા દિકરાને laptopનાં keyboardની પૂજા કરવાની ટિખળ કરી!! જોકે આગ્રહ રાખ્યો એ કારાગર ન નિવડ્યો એ અલગ વાત છે. કારણકે એ સાવ વચગાળાની રાહત જેવો હતો. જોકે સારા અક્ષરો માટે જે શિક્ષકે મને લાકડાંની ફૂટપટ્ટી મારી હતી એમને હું આજેય શોધું છું. આટિૅકલ હું અત્યારે type કરું છું માટે.
Pen driveનો જમાનો છે. ગુરૂની જગ્યા 2011થી iPhone4Sની Siri ની Susan Bennettએ કબજે કરી છે. Prime videosમાં જોવા મળેલી Rinku Rajgureની લોકડાઉનનાં સમયની મર્યાદાને રજૂ કરતી web series 'UNPAUSED'માં પહેલાં જ એપિસોડમાં રજૂ કરાયેલી કથા ધ્યાન ખેંચે એવી છે.
A+વાતે આજે ફક્ત એટલું જ કે સમય સતત બદલાય છે ને જે દિવાલ પર લખવાનું ચિંધે છે કે 'આ સમય પણ જતો રહેશે'!!
ગયાં વખતના સવાલનો જવાબ
મૂછોવાળી મા એટલે મોન્ટેસરી શરુ કરનાર ગીજુભાઇ બધેકા.
A+ સવાલ
વસંતપંચમીનાં દિવસે કઇ દેવીનો પ્રાગટ્ય દિવસ? તેમને અંગ્રેજીમાં શું કહેવાય છે.
આવી રહી છે ટૂંક સમયમાં LOVE BOOK ડોક્ટર મિત્તલ મકરંદ, ત્રિલોક મહેતા અને બ્રિજ પાઠક તરફથી.. રાહ જુઓ.
આવતા બુધવારે ફરી મળ્યાં A+વાતે.
સ્વસ્થ રહો - મસ્ત રહો - વ્યસ્ત રહો. તથાસ્તુ!!
Share – Like – Comment
positivevaato@gmail.com