ઉઘડતી સ્કૂલેનાં બધા વાયદા ફોગ થયાં. પરીક્ષામાં આટલા ટકા લાવીશ તો.. નાં વચનો બોલવા વારો આવ્યો જ નહીં.. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે..! વેકેશન કેમ્પ.ક્રિએટિવ એક્ટિવીટી ક્લાસ.પરિક્ષાનું ટેન્શન પછી વેકેશન.નવાં યુનિફોર્મ અને નોટોને પુઠ્ઠાં ચઢાવીને મળતું મોટિવેશન..!! આ બધું જ અત્યારે નથીને બોલબાલાં છે ફકત ઇન્ટરનૅટની કનેક્ટિવિટીની. on line class.
ચાલ્સબેબેઝ હોત તો કેટલો રાજી થાત!! કોમ્પ્યુટર ક્લાસની બધી જ થિયરી પ્રેક્ટિકલ થઇ ગઇ! મોબાઈલમાં game રમતાં બાળકો ભણવા લાગ્યાં!!
બદલાવને મા-બાપ જોઇ રહ્યાં છે. સમજી રહ્યાં છે છતાં ક્યાંક ક્યાંક સહન ન થતાં ઉદગારે પણ છે.. સમુહ માધ્યમોથી દૂર રહેવામાં જ જીવન છે. ગ્રુપ ડાયનેમિકસ,ટીમ વકૅને, ubantu નાં વિડિયો, જે પ્રેક્ટિકલ છે એ બધું જ થિયરી ગયું છે!!બદલાવ છે તે સ્વિકારે જ છૂટકો. યાદ કરે બા-દાદાઓ કે જ્યારે તેઓ રેડિયો સાંભળતાં ત્યારે એમનાં વડિલો એમને શું કહેતાં? અત્યારનાં મમ્મી-પપ્પા જ્યારે Mario રમતાં અને tv જોતાં ત્યારે એમનાં મા-બાપ નાં રિએક્શનો.. આખ્ખો દિવસ...વગેરે...વગેરે# શું આપણે તો એજ ભૂમિકામાં તો નથી ગોઠવાયાંને.. જરા ચકાસો. સમજો અને સ્વિકાર કરો.નહિંતર રોજ on line પોતાની જાતે update થતી આ પેઢી ક્યારે તમને outdated ઠેરવી દેશે એની તમને ખબર પણ નહીં પડે.કશી જ ન ખબર પડે તો એ શું કરે છે એ જોવાં બેસો. કદાચ્ નહીં સમજાય પણ તમારી હાજરી માત્રથી એ નહીં જોવાનું નહીં જુએ.
એમની સાથે રહો.એનું કારણ છે કે તેઓની દોસ્તી હવે કોમ્પ્યુટર સાથે થવાની છે. જ્યાં કમાન્ડ આપવાની અને પોગ્રામિંગ કરવાની વાત છે. પ્રેમની પરિભાષા શીખવા બાજુમાં કોઇ જોઇએ એ તમે છો. કોમ્પ્યુટર એને પૂરેપૂરી રીતે એને જકડી લે એ પહેલાં કૂદી પડવાની છટકબારી તમે છો. restart કે reboot બનો. લોભામણી Adds જોઇને zomatoમાંથી એ પિત્ઝા મંગાવે એ પહેલાં ગરમાગરમ થેપલાં ધરવાં તમારી જરૂરત છે. ખબર નહીં કોમ્પ્યુટર પર બેસીને એ એનું ભણ્યાં કરે છે ને હું ઘરકામ કરું છું નો mode બેવને 'silent'માં ઘકેલે એ પહેલાં ઘરની બારી ઉઘાડી સૂયૅપ્રકાશની solar energy ને practicability સમજાવો.
A+વાતે જૂનવાણીમાંથી નવ-વાણીમાં ઉમેરણ કરવાની વાત. જોડે રહી સાથે થવાની યાત્રા. graduate માંથી upgrade થવાની પહેલ સાથે. સ્વસ્થ રહો - મસ્ત રહો - વ્યસ્ત રહો. ને બોલો શ્રી કોમ્પ્યુટર દેવાય નમ:
Share – Like – Comment
positivevaato@gmail.com