• સમાચાર મોકલવા મકસૂદ મલીકનો 9879043343 અને watchgujarat@gmail.com દ્વારા સંપર્ક કરો.

વોચગુજરાત. પીઢ પત્રકાર મકસૂદ મલીક watchgujarat.comની ટીમમાં જોડાયા છે. પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લાના સમાચારો પર તેઓ નજર રાખશે.

watchgujarat.com ની વિશેષતા

આજે ગુજરાતીમાં સમાચારો આપતી અનેક વેબસાઈટ્સ છે. જેમાં watchgujarat.com પોતાની આગવી ઓળખ ધરાવે છે. ખાસ વિશેષતા એ છે કે, આ વેબસાઈટ પર માત્રને માત્ર ગુજરાતના સમાચારોને જ પ્રસિદ્ધ કરવામાં આવે છે. અન્ય ગુજરાતી વેબસાઈટ પર જેમ દેશ – દુનિયાના સમાચારો જોવા મળે છે. પરંતુ, watchgujarat.comની ટીમ માત્ર ગુજરાતના જ સમાચારો પર ધ્યાન કેન્દ્રિત કરીને કાર્યરત છે. હાલ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ સહિતના મોટાભાગના સોશિયલ મિડીયા પર watchgujarat.com ઉપલબ્ધ છે.

watchgujarat.comની ટીમમાં વિવિધ જિલ્લા – તાલુકાના પત્રકારો જોડાઈ રહ્યાં છે. ત્યારે પીઢ પત્રકાર મકસૂદ મલિક પણ આ ટીમમાં જોડાયા છે. અને તેઓ પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના સમાચારો પર નજર રાખનાર છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud