#ConnectDilse – ‘પરિ’ નો અર્થ સર્વથી ‘પર’ કરીએ તો…! તો પરિચય, પરિઘાન અને પરિયોજના જેવા શબ્દોની ઉંડાઈ સમજવામાં સરળતા થઈ જાય
જાત્રાને પરિક્રમામાં પરિર્વતીત સતસંગ થકી કરાતી હોય છે, એટલે રોજે રોજ જાત સાથે સતસંગ કરી રહયો છું. આજનાં સતસંગનાં અંશ……