#Rajkot – સાંસારિક જીવનમાં ડગ મંડતા પહેલા નવવધુએ મતદાન કર્યું, કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઇ વાળાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો
દુલ્હને લોકોને પણ કોઈપણ સંજોગોમાં મતદાન અવશ્ય કરવાની સલાહ આપી કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ યુવા લોકોને ટીકીટ આપવાના CR પાટીલનાં…