#Vadodara – બોલીવુડમાં મેકઅપ આર્ટીસ્ટ યુવતીએ બાળકીને કલર્સ ચેનલની સીરીયલમાં કામ અપાવવાનુ કહી રૂ. 3.50 લાખ પડાવી લીધા
મેકઅપ આર્ટટીસ્ટ યુવતીએ પહેલા મહિલાને કહ્યું તમારી બાળકીને રણદીપ હુડ્ડાની ફિલ્મમાં કામ મળશે કહીં રૂપિયા પડાવ્યાં મુંબઇમાં સુબોધકુમાર નામની વ્યક્તિ…