#Rajkot – ચૂંટણી પુરી થતા જ ઈમેમો ફટકારવાનું શરૂ, શહેરીજનો પાસેથી દરરોજનાં અંદાજે 15 લાખથી વધુનો દંડ વસૂલાશે
ચૂંટણીમાં સત્તાધારી ભાજપને ઈ-મેમાનો ઈશ્યુ નડે તેવી માન્યતા હતી. ચૂંટણી ટાણે સત્તાધારી પક્ષના નેતાઓનાં ઈશારે પોલીસે ઈ-મેમા આપવાની કામગીરી મુલતવી…