#Vadodara – INSURANCE SCAM 2.0 : સંન્નીધી હોસ્પિટલના સંચાલકની મદદથી ખોટા બીલો બનાવડાવી રૂ. 2.58 લાખનો ક્લેમ પકવવાનું કૌભાંડ
તાજેતરમાં કોવિડના બોગસ રિપોર્ટ જમા કરાવી ઇન્શ્યોરન્સ ક્લેમ ફાઇલ કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો હવે બોગસ દસ્તાવેજોના આધારે ઘુંટણની…