beer

માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં પાણીગેટ પોલીસનો દરોડો, ગોડાઉનમાંથી ઝડપી પાડ્યો લાખોનો દારૂ અને બિયરનો જથ્થો

ગોડાઉનમાં લાકડાના બેરેલમાં દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હતો. પોલીસે રેઇડ કરતા ગોડાઉનમાંથી દારૂની 1688 બોટલો 1282 બિયર ટીન મળી…

#ગોધરા – મધ્યપ્રદેશથી બોલેરોમાં 6000 બીયરના ટીન ભરી ડીલેવરી આપવા માટે નિકળ્યો અને . . .

 મધ્યપ્રદેશના જંગલ વિસ્તારમાં કાચા રસ્તે થઇ ગુજરાતમાં દારૂનો જથ્થો ઘુસાડવામાં આવે છે.  ગોધરા સાયબર ક્રાઇમ પોલીસને બાતમી મળતી જંગલમાં પહોંચી…

#વડોદરા -રીક્ષામાં એવી જગ્યાએ સંતાડી હતી બીયરો કે અંદાજો લગાવો પણ મુશ્કેલ હતો પણ પોલીસે 336 બીયર સાથે 1ની ધરપકડ કરી

CNG રીક્ષા દારૂનો જથ્થો ભરીને વડોદરા શહેર તરફથી આવી રહી હોવાની બાકમી એલસીબીને મળી હતી વડોદરા તરફથી આવતી શંકાસ્પદ CNG…

Videos

Our Partners

Allianz Cloud