bootlegger

બુટલેગરના પુત્રને બર્થ ડે ઉજવવા માટે રાત્રી કર્ફ્યુ ના નડ્યો, 50 લોકોની હાજરીમાં તલવાર વડે કેક કાપી (VIDEO)

બેકાબુ કોરોના નિયંત્રણમાં આવ્યા બાદ હવે લોકો વકરી રહ્યા છે શહેરના પાણીગેટ વિસ્તારમાં બુટલેગરના પુત્રએ બર્થડેની ઉજવણી કરી વાડી પોલીસે…

શહેરમાં કોથળોભરીને દારૂની હેરાફેરી કરાતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા (VIDEO)

સુરતના ખટોદરા વિસ્તારમાં એક બુટલેગર મોપેડમાં આગળ કોથળા મુકી દારૂની ખેપ મારી રહ્યો હતો હવે બુટલેગરો એટલી હદે બેફામ બન્યા…

બુટલેગર સઇદ ચીકનાએ રાત્રી કર્ફ્યુમાં બર્થડેનો જશ્ન મનાવ્યો, મધરાત્રે જાહેરમાં નિયમોના ધજાગરા ઉડ્યા (VIDEO)

પોલિસનો કોઈ જ ખોફ ન હોય તેમ જાહેરમાં બુટલેગર જન્મદિવસની ઉજવણી કરી કાયદાની ધજીયા ઉડાવી રહ્યા છે બુટલેગર સઇદ ચીકનાએ…

વડોદરામાં બુટલેગરે બર્થ ડે કેક કાપી રાત્રી કર્ફ્યુની અમલવારી કરતી પોલીસને ફેંક્યો પડકાર (VIDEO)

રાજ્ય સરકાર અને તબિબોની અથાગ મહેનત બાદ કોરોનાની બીજી ઘાતક લહેરને કાબુમાં કરવામાં મહદઅંશે સફળતા મળી ગત રોજ કિશનવાડીમાં રહેતા…

#Surat – કુખ્યાત બુટલેગરે રાત્રી કર્ફ્યુમાં યોજેલી પાર્ટીમાં પોલીસ મહેમાન બની . . . અને પછી (VIDEO)

તાજેતરમાં સુરતમાં અનેક કિસ્સાઓમાં રાત્રી કર્ફ્યુનું ઉલ્લંઘન થયાના કિસ્સા સામે આવ્યા પાંડેસરા વિસ્તારમાં ડુંડી ગામમાં લિસ્ટેડ બૂટલેગર કાલુ ડુંડીના લગ્નના…

#Surat – રાત્રી કર્ફ્યુમાં બિંદાસ્ત બની બુટલેગરે બર્થ ડે કેક કાપી જશ્ન મનાવ્યો (VIDEO)

કોરોના કર્ફ્યુમાં નિયમોનું ઉલ્લંઘન થવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા મોડી રાતે કેક મૂકીને ઉજવણી કરતો બુટલેગરનો વિડીયો વાયરલ થતા…

#Vadodara – બુટલેગરનો દારૂ સંતાડવાનો નવો કીમિયો જાણી તમે પણ અચરજમાં મુકાઇ જશો

દેશભરમાં ગુજરાત સહિત જૂજ રાજ્યોમાં દારૂબંધી છે ગુરુવારે શહેરની મકરપુરા પોલીસ દ્વારા નવો કીમિયો અજમાવીને દારૂ વેચતા બુટલેગરને ઝડપી પાડ્યો…

 #Vadodara – દારૂબંધીના દાવાને હાસ્યાસ્પદ ઠેરવતો કિસ્સો : ધંધો ચાલુ રાખવા પોલીસ કોન્સ્ટેબલે માંગ્યા રૂ. 20 હજાર

રાજ્યમાં વર્ષોથી દારૂબંધી અમલમાં મુકવામાં આવી છે. પરંતુ તેને લાગુ કરવામાં પોલીસ તંત્રની ઉદાસીનતા પોલીસ દ્વારા દારૂનો ઘંઘો ચાલુ રાખવા…

#Surat – Mercedes પર લખ્યું હતું ‘ભારતીય જનતા પાર્ટી’ પોલીસે તપાસ કરતા મળી 48 દારૂની બોટલો (VIDEO)

દારૂની હેરફેર અને સંગ્રહ કરવા માટે હવે લક્ઝુરીયર કારનો ઉપયોગ કરતા બુટલેગરો અડાજણમાં પોલીસે દારૂ ભરેલી મર્સિડીઝ કાર કબ્જે કરી…

#Surat – નશામાં ચૂર બુટલેગરનું તેના જ દેશી દારૂના અડ્ડા પર ચપ્પુના ઘા મારી ઢીમ ઢાળી દીધું

એકના એક દીકરાની હત્યાની જાણ થતાં માતા-પિતા શોકમાં સરી પડ્યા મૃતક છેલ્લા 3 મહિનાથી લિવ ઇનમાં પ્રેમિકા સાથે રહેતો હતો…

Videos

Our Partners

Allianz Cloud