બોટાદના લાઠીદડ ગામે એક બાદ એક 4-4 લોકોના રહસ્યમય રીતે મોત થતા ફફડાટ, ‘લઠ્ઠાકાંડ’ ની આશંકા
છોટાઉદેપુર જિલ્લાના કંઠમૂડવા ગામની એક મહિલા સહિત પાંચ લોકો લાઠીદડ ગામે ખેતમજુરી કરવા આવ્યા પૈકી મહિલા સહિત ચાર લોકોના મોત…