#સુરત – ભાજપના કોર્પોરેટર કોરોનામુક્ત થયા બાદ ઢોલ નગારા સાથે લોકોએ સ્વાગત કરાતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા, VIDEO
કોરોનાની સારવાર કરાવીને આવનારનું સ્વાગત કરવામાં લોકો કોરોના ફેલાવતા હોવાનું સામે આવ્યું કાર્યકરોએ માસ્ક વગર કોર્પોરેટર અમિત રાજપૂત સાથે સેલ્ફી…