ગુજરાતમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ કરવા હાઇકોર્ટના ચીફ જસ્ટિસની સરકારને સૂચના
કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી: જસ્ટિસ સરકારની વીકએન્ડ લોકડાઉન અંગેની વિચારણા લૉકડાઉન અંગે IMAનો વડાપ્રધાનને પત્ર શહેરમાં શનિવાર-રવિવાર…