જિલ્લા પંચાયતની ચુંટણીમાં ઉમેદવારનો ફોર્મ સામે વાંઘા અરજી બાદ કાર્યવાહી કરવા રૂ. 1 લાખની લાંચ લેતો અધિકારી ઝડપાયો
ચુંટણીની કામગીરીમાં જોતરાયેલા સરકારી અધિકારીએ પોત પ્રકાશ્યુ ઉમેદવારના ફોર્મ સામે વાંધા અરજી સંદર્ભે કાર્યવાહી કરવા માટે પૈસા માંગ્યા પૈસા આપવા…