ગુજરાતની 8 બેઠકો પર પેટાચૂંટણીમાં તમામ ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરાવાશે, જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ સામે કડક કાર્યવાહી કરાશે : DGP આશિષ ભાટીયા
રાજકોટ. રાજ્યમાં ગુનાખોરીને કાબુમાં રાખવા અને ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા કાયદાઓમાં ફેરફારો કરવામાં આવ્યા છે. નવા કાયદા મુજબ આરોપીઓને પાસામાં…