#Surat – કોવિડ વોર્ડમાં ઘડિયાળ ભેટ આપી સાજા થયેલા દર્દીએ કહ્યું : ‘ મારો સારો સમય આવ્યો એમ વોર્ડના અન્ય દર્દીઓનો સારો સમય આવશે’
12 દિવસની સારવાર બાદ દિલ્હીગેટના ૬૮ વર્ષીય નિવૃત્ત રિક્ષાચાલકે કોરોનાને મ્હાત આપી બાબુભાઈએ કોવિડ વોર્ડને ઘડિયાળ ભેટ આપી કહ્યું:’ મારો…