#Anand ખોડલ કન્સલટન્સીમાંથી SOGને MSU સહીતની 106 બોગસ માર્કશીટો, 30 પાસપોર્ટ અને 22.50 લાખ રોકડા મળ્યા, વડોદારાના બે ભેજાબાજોની સંડોવણી
આણંદ SOG ટીમે મંગળપુરા વિસ્તારમાં આવેલા અતિથિ એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો હતો. દરોડામાં પોલીસને 106 યુનિ.ની બનવાટી માર્કશીટ, ગુજરાત બોર્ડની 16…