Firing

#Rajkot –  સુપ્રસિદ્ધ ગાયક દેવાયત ખાવડનાં ડાયરાનો વિડીયો વાયરલ, દાદ આપવા કરાયા 7 રાઉન્ડ ફાયરિંગ (VIDEO)

સુપ્રસિદ્ધ કલાકારોનાં લોકડાયરામાં લલકારવામાં આવતા ગીતોથી ખુશ થઈ લોકો રૂપિયાનો વરસાદ કરતા હોવાની પરંપરા વિડીયોમાં ગાયક ગીત લલકારી રહ્યા છે,…

#Vadodara – શાળામાં ભણતા મિત્રો વચ્ચેની લડાઇમાં પરિવારજનો વચ્ચે હિંસક હુમલો, એરગનથી ફાયરીંગ કરાયું

ફતેપુરા વિસ્તારમાં શાળામાં ભણતા મિત્રો વચ્ચે થયેલી માથાકુટનું હિંસક પરિણામ આવ્યું એક મિત્રના પરિવારે બીજાને ત્યાં જઇને આક્ષેપો કરી હુમલો…

#Surat – કેટરીંગના બિઝનેસમાં અંધારીઆલમ જેવો ખેલ : ધંધાકીય સ્પર્ધામાં ફાયરિંગ કરાયું, બે ઘાયલ

ગત રાત્રીએ ધંધાકીય સ્પર્ધામાં ખેલાયો ખુની ખેલ, ફાયરિંગ કરાયુ અને લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો સુરત શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરો…

કાયદો અને વ્યવસ્થાનો મજાક : રાજ્યમાં આદર્શ આચારસંહિતાના અમલ વચ્ચે ગીર- સોમનાથમાં લગ્નપ્રસંગમાં હવામાં ગોળીઓ છોડાઈ (જુઓ VIDEO)

WatchGujarat. તાજેતરમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય તથા જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદથી રાજ્યમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ…

#અમદાવાદ – પિસ્તોલથી ફાયરીંગ કરી ખૌફ બતાવવાનો ક્રેઝ વધ્યો, એરગનથી ફાયર કરનાર ગોપાલ મહેરીયા ઝડપાયો- જુઓ VIRAL VIDEO

ફાયરિંગની ઘટનાઓ બની છે સામાન્ય એક મહિનામાં ફાયરિંગની ત્રણ ઘટના બની  એક પછી એક 3 ઘટનાઓ સામે આવતા કાયદો વ્યવસ્થાને…

અમદાવાદ કે મીર્ઝાપુર ? – બંદુક સાથે ફિલ્મી સ્ટાઇલમમાં ફાયરીંગ કરતો વિડીયો VIRAL

SG હાઇવે પર ચાલુ કારમાં ફાયરિંગ કરતો કરતો હોય તેવો વીડિયો વાઇરલ ગઈ કાલે પણ જાહેરમાં ફાયરિંગ કરવાનો વીડિયો વાઇરલ…

#વડોદરા – દુમાડ ચોકડી પર થયેલ ચકચારી જૂથ અથડામણમાં ફાયરિંગ કરનાર સહિત 4ની ધરપકડ

ભરવાડ-મુસ્લિમો વચ્ચેની જૂથ અથડામણમાં ફાયરિંગ થયું હતું મજૂરો ને છકડામાં બેસાડવા બાબતે રકજક થયાબાદ 8થી 10 જણા આવ્યા અને ફાયરિંગ…

#વડોદરા – દુમાડ ચોકડી ખાતે થયેલી ફાયરિંગની ઘટના પાછળનું સાચું કારણ શું? (જાણો શું કહે છે ફાયરિંગ કરનાર)

સાવલી ખાતે ઇંટના ભઠ્ઠાના માલિક પાસેથી એડવાન્સ લઈ યુ.પી.નો મજૂર ભાગી રહ્યો હતો. રિક્ષામાંથી મજૂરને ઉતારી દેવાના મામલે રિક્ષાચાલક અને…

#વડોદરા #ફાયરિંગ – “અમારા પર ગોળીયો ચાલી અને પોલીસ વિડીયો ઉતારતી રહી” – ઇજાગ્રસ્ત દેવસિંહ ભરવાડ

કારમાં 12 જેટલાં લોકો એકાએક ધસી આવ્યા હતાં સયાજી હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલાં ઇજાગ્રસ્તનો પોલીસ પર ગંભીર આક્ષેપ વડોદરા.…

#વડોદરા – પોલીસની 24 કલાક હાજરી ધરાવતી દુમાડ ચોકડી ખાતે ધોળા દિવસે 6 રાઉન્ડ ફાયરિંગ

બપોરે 1 વાગ્યાના સુમારે દુમાડ ચોકડી બ્રિજ નીચે બેઠેલાં ભરવાડ સમાજના ચાર જેટલાં શખ્સો પર આડેધડ ફાયરિંગ. બે ઇજાગ્રસ્તોને સયાજી…

Videos

Our Partners

Allianz Cloud