#Vadodara – અપનોંને લુંટા – સાળા સાથે ભાગીદારીમાં કન્સ્ટ્રક્શન ફર્મ શરૂ કર્યા બાદ બોગસ દસ્તાવેજો બનાવી રૂ. 5 કરોડની લોન લઇ ચુનો ચોપડ્યો
સાળા સહિતની ટોળકીએ પૂર્વ આયોજિત કાવતરું રચી સિન્ડિકેટ બેંકમાંથી બિલ્ડરના નામે રૂ, 5 કરોડની લોન મેળવી બિલ્ડરની બે ચાલુ સાઇટના…