#Vadodara – ટ્રાન્સજેન્ડરને પણ ચૂંટણી લડવાનો હક છે અને આગામી દિવસોમાં ચૂંટણી લડશે.- રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ ગોહિલ
રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ ગોહિલ સહિત 50થી વધુ ટ્રાન્સજેન્ડર્સનો ભાજપમાં પ્રવેશ ટ્રાન્સજેન્ડર્સે ભાજપમાં જોડાઈને પેજ સમિતિની રચના માટે ફોર્મ ભરીને ભાજપનો…