#Vadodara – જુનિયર અખંડ ફાર્મ કાંડ : ડ્રિંક પાર્ટીમાં પકડાયેલા સંતાનોના જામીન મેળવવા માલેતુજારોના આખી રાત ધમપછાડા
પોલીસ દ્વારા માલેતુજારોના સંતાનો સામે કરવામાં આવેલી કાર્યવાહીની લોકો પ્રસંશા સામાન્ય રીતે વિક એન્ડમાં માલેતુજારો શાંતિ પુર્વક સમય પસાર કરતા…