ગુજરાત કોંગ્રેસનું કૃષિ બિલના વિરોધમાં પ્રદર્શન, અમિત ચાવડા-પરેશ ધાનાણી સહીતના નેતાઓની અટકાયત, ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું
કૃષિ બિલના વિરોધમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિના નેતાઓ અને કાર્યકરો આંબેડકરની પ્રતિમા સામે ધરણા પર…