Gujarati Online News

#સુરત – તોડ પાડવા સ્પામાં ગયેલાં બે કથિત પત્રકારોની સંચાલકે કરી “ફ્રિ – દંડા મસાજ” (જુઓ CCTV)

મોટા વરાછા વિસ્તારમાં આવેલાં સ્પામાં બે કથિત પત્રકારોએ ધાકધમકી આપી તોડ કરવાનો પ્રયાસ કર્યો. સીસીટીવીમાં કેદ થયેલી ઘટના અંગે સત્તાવાર…

#રાજકોટ – પ્રશીલ પાર્ક સોસાયટીના રહીશોની તહેવાર ટાણે અનોખી પહેલ “અંદર સે કોઈ બાહર ના જા શકે, બાહર સે કોઈ અંદર ના આ શકે”

દિવાળી – નૂતન વર્ષના રોજ સ્વૈચ્છિક લોકડાઉન પાળવાનો રહીશોનો નિર્ણય. રાજકોટ. કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ વચ્ચે આવેલી પ્રશીલ પાર્ક…

#જામનગર – ક્રિકેટના સટ્ટોડિયા પાસેથી રૂ. 15000ની લાંચ લેતાં ખંભાળિયા પોલીસ મથકનો કોન્સ્ટેબલ ઝડપાયો

કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાઠોડ વતી મોબાઈલની દુકાનમાં વચેટીયાએ લાંચની રકમ લેતાં જ એસીબી ત્રાટકી. લોકડાઉનના સમયમાં પણ તમાકુના વેપારીઓને કનડગત…

#નવસારી – દુઃખ દૂર કરવાના નામે વિધવા મહિલા સાથે દુષ્કર્મ આચરનાર તાંત્રિક ઝડપાયો

જયેશ બાપુ સામે બળાત્કાર અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ. સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી બેસાડી રાખ્યા બાદ…

#અંકલેશ્વર- ડાઇઝ બનવાતી ગેલેક્ષી કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા વેળા 4 કામદારો ગંભીર રીતે દાઝયા

4 કામદારો પૈકી એક કામદારની હાલત ગંભીર હોવાથી વડોદરા ખસેડાયો ડાય મશીનમાં શોર્ટ સર્કિટ વેળા ફરજ પર 12 કામદારો હતા…

#વડોદરા – મૃત્યુને કારણે સ્વજન ગુમાવનાર પરિવારને નિઃશુલ્ક ભોજન પહોંચાડતી “સ્વજન સેવા”

વી.એસ. ગ્રૂપ સેવા સમિતિ તથા ભુદેવ બ્રાહ્મણ પરિવાર, માંજલપુર દ્વારા હાથ ધરાયેલું સેવાકાર્ય. હાલ માંજલપુર, તરસાલી, મકરપુરા અને વાડી વિસ્તારમાં…

Videos

Our Partners

Allianz Cloud