#વડોદરા – PHONE PAY યુઝ કરો છો, ઇમરજન્સી છે રૂ. 10 હજાર મોકલાવો – નેતાનું બોગસ એકાઉન્ટ બનાવી પૈસા મંગાયા
સોશિયલ મિડીયા પર નેતાના ઓરીજીનલ એકાઉન્ટના ફોટોનો ઉપયોગ કરી ડુપ્લીકેટ એકાઉન્ટ બનાવાયું સોશિયલ મિડીયાના ઓરીજીનલ એકાઉન્ટના મિત્રોને એડ કરી ભેજાબાજે…