#Bharuch – 5 વખત મારી સામે હારેલી બહેનનો પ્રચાર હું કેમ કરું, હું કોઈની દબાયેલી નથી : BJP માંથી BTP માં જોડાયેલા પુર્વ મહિલા કાઉન્સિલર
મારા પક્ષવાળા મારો અનાદર કરતા, મને સસ્પેન્ડ કરવાના હતા તેના કરતાં પક્ષમાંથી રાજીનામુ આપી દીધું ભાજપના સિનિયર પૂર્વ નગર સેવિકા…